Bewafa Te Kyayna Na Rakhya Lyrics in gujarati,Bewafa Te Kyayna Na Rakhya Lyrics - Jignesh Barot,Bewafa Te Kyayna Na Rakhya Lyrics in english,
Bewafa Te Kyayna Na Rakhya Lyrics - Jignesh Barot ||
Bewafa Te Kyayna Na Rakhya - Jignesh Barot | Ekta sound
Singer : Jignesh Barot
Music : Jitu Prajapati
Lyrics : Harshad Mer, Prakash Jay Goga
Label & Copyright : Ekta Sound
બેવફા તે ક્યાંયના ના રાખ્યા Lyrics In Gujarati
જારે જા ઓ બેવફા તે ક્યાંયના
ના રાખ્યા
જારે જા ઓ બેવફા તે ક્યાંયના
ના રાખ્યા
થોડા કિસ્મત તે માર્યા ને થોડા તે મારી નાખ્યા
જારે જા ઓ બેવફા તે ક્યાંયના
ના રાખ્યા
જારે જા ઓ બેવફા તે ક્યાંયના
ના રાખ્યા
થોડા કિસ્મત તે માર્યા ને થોડા
તે મારી નાખ્યા
તારા લગન ની ચોળી તારા હાથો ની
મહેદી
લગન ની ચોળી તારા હાથો ની
મહેદી
બની ગઈ છે તારા આશિક ની વેરી
બીજાની રે જોડે તમે સબંધ બાંધી
દીધા
બીજાની રે જોડે તમે સબંધ બાંધી
દીધા
થોડા કિસ્મત તે માર્યા ને થોડા
તે મારી નાખ્યા
થોડા કિસ્મત તે માર્યા ને થોડા
તે મારી નાખ્યા
તે આવું કેમ કર્યું એતો મને ના
સમજાય છે
તે મારૂ ના વિચાર્યું આખી
જિન્દગી નો સવાલ છે
તને પરણતા જોઈ મારૂ મનડું રે
મુંજાય છે
મારા નજર ની સામે તુંતો પારકા
ની થાય છે
આખી મેતો જિન્દગી તને જીવની
જેમ રાખી
આખી મેતો જિન્દગી તને જીવની જેમ
રાખી
તોયે મારા પ્રેમને તે ઠોકર રે
મારી
મારા નસીબ ના લેખ જુવો કેવારે
લખાણા
મારા નસીબ ના લેખ જુવો કેવારે
લખાણા
થોડા કિસ્મત તે માર્યા ને થોડા
તે મારી નાખ્યા
થોડા કિસ્મત તે માર્યા ને થોડા
તે મારી નાખ્યા
તું કહેતી હતી મને જીગા તુજ
મારો જીવ છે
તારા સિવાય દિલમા મારે કોઈનું
ના સ્થાન છે
તારા કરેલા વાયદા હજુ મને યાદ
છે
તું નથી મારી જોડે બસ એજ મને
દુઃખ છે
માની લીધી હતી મેતો તને મારી
જિન્દગી
માની લીધી હતી મેતો તને મારી
જિન્દગી
મનેસુ ખબર તારી હશે ખુદ મરજી
વાલા રે કહીને આજે વેરી કરી
નાખ્યા
વાલા રે કરીને આજે વેરી કરી નાખ્યા
થોડા કિસ્મત તે માર્યા ને થોડા
તે મારી નાખ્યા
જારે જા ઓ બેવફા તે ક્યાંયના
ના રાખ્યા
જારે જા ઓ બેવફા તે ક્યાંયના
ના રાખ્યા
થોડા કિસ્મત તે માર્યા ને થોડા
તે મારી નાખ્યા
થોડા કિસ્મત તે માર્યા ને થોડા
તે મારી નાખ્યા થોડા કિસ્મત તે માર્યા