Song Name: નક્કી કુંવારા લાગો છો { lyrics }
Singer & Artist :Dev Ahir
Lyrics:Dev Ahir
Music : Dhaval Kapadiya
D.O.P.:K.K. Bhadarka
Producer: K.R.Bhadrka
Director: Vinit Barochiya
Music Label & Copyright: Avsar Audio
Special Thanks : model soot to gautam variya and team
jinsma jabra lago so lyrics - Dev Ahir |
" Nakki Kuvara Lago chho Lyrics - dev Ahir "
હો....કરીના કપુર જેવી લાગે છે તુ કટ મા [2]
ખુલી સિહણ થઈને ફરે છે તું વાટમાં
ભ્રાન્ડેડ કપડા તારી નવી નવી સ્ટાઇલ
ફટકો લાગે જયારે કરે તુ સ્માઇલ
તને કેવી છે મારે એક વાત.......
જીન્સમા જબરા લાગો છો
પટોળા મા પ્યારા લાગો છો
સાડી મા જોયા નથી મે
નક્કી કુવારા લાગો છો
જીન્સમા જબરા લાગો છો
પટોળા મા પ્યારા લાગો છો
સાડી મા જોયા નથી મે
નક્કી કુવારા લાગો છો
અરે જટક-મટક ચાલ
તારી લાગે તુ જબરી
બારબી-ડોલ ઢીગલી તારી
પાહે પડે નબડી
અરે જટક-મટક ચાલ
તારી લાગે તુ જબરી
બારબી-ડોલ ઢીગલી
તારી પાહે પડે નબડી
વલ્ડ-વાઇડ બેંક ની લખો
ની નોટ છે
તને ખબર ન કેટલી
હોટ છે
દેવ આહિર તારો સુપર
સ્ટાર રાણી બનાવી તને રાખશે યાર
ખોટુ મોન શુ માગતું
યાર
જીન્સમા જબરા લાગો છો
પટોળા મા પ્યારા લાગો છો
સાડી મા જોયા નથી મે
નક્કી કુવારા લાગો છો
જીન્સમા જબરા લાગો છો
પટોળા મા પ્યારા લાગો છો
સાડી મા જોયા નથી મે
નક્કી કુવારા લાગો છો
હા....તારા માટે બટર-મિક્સ ચોકલેટ લાવું
ચાઈનીસ પંજાબી તને રોજ રે ખવળાવું
હા....તારા માટે બટર-મિક્સ ચોકલેટ લાવું
ચાઈનીસ પંજાબી તને રોજ રે ખવળાવું
મોંધી મોંધી ગાડીઓ મા ફરવા લાઈજાવું
રીલાઇન્સ મોલમા સોપીંગ કરાવુ
હાઇ..હાઇ તારી જોડે થઈ ગયો પ્યાર
ખોટુ નઈ બોલતો તારી કસમ યાર
છોરી માની જાને મારી વાત
જીન્સમા જબરા લાગો છો
પટોળા મા પ્યારા લાગો છો
સાડી મા જોયા નથી મે
નક્કી કુવારા લાગો છો
જીન્સમા જબરા લાગો છો
પટોળા મા પ્યારા લાગો છો
સાડી મા જોયા નથી મે
નક્કી કુવારા લાગો છો
હો....કરીના કપુર જેવી લાગે છે તુ કટ મા
ખુલી સિહણ થઈને ફરે છે તું વાટમાં
ભ્રાન્ડેડ કપડા તારી નવી નવી સ્ટાઇલ
ફટકો લાગે જયારે કરે તુ સ્માઇલ
તને કેવી છે મારે એક વાત.......
જીન્સમા જબરા લાગો છો
પટોળા મા પ્યારા લાગો છો
સાડી મા જોયા નથી મે
નક્કી કુવારા લાગો છો
જીન્સમા જબરા લાગો છો
પટોળા મા પ્યારા લાગો છો
સાડી મા જોયા નથી મે
નક્કી કુવારા લાગો છો