Jodi Number 1 Lyrics - Jignesh Barot |

Jodi Number 1 Lyrics - Jignesh Barot |
Jodi Number 1 Lyrics - Jignesh Barot |


Jodi Number 1 Lyrics - Jignesh Barot | 


Presenting New Gujarati Song"Jodi Number 1 (Lyrics)" In Voice Of JIGNESH BAROT Written By Rajan Rayka, Dhaval Motan & Music Given By Jitu Prajapati .

                      Jodi Number 1(lyrics) | જોડી નંબર 1(lyrics)| Jignesh Barot |


♫ Song : Jodi Number 1 | જોડી નંબર 1 | ♫ Singer : Jignesh Barot ♫ Lyrics : Rajan Rayka, Dhaval Motan ♫ Music : Jitu Prajapati ♫ Producer : Jignesh Barot, Tejpalsinh Chavda ♫ Sp.Thanks : Jigar Studio ♫ Recording : Temple Studio Adalaj ♫ Technical Support : Patel Aakash ♫ Design : Pradip Prajapati ♫ Support : All Fans, Friends , Family Members ♫ Label : JIGNESH BAROT




  Jodi Number 1 Lyrics in gujarati | જોડી નંબર 1 Lyrics in english| Jignesh Barot |


એ........જગ આખી જોતી રહી જાય

એ......જગ આખી જોતી રહી જાય
તારી-મારી જોડી
એ......કોક ની નજર લાગી જાય
એવી છે જોડી

એ.......સોનાની સાંકરે બાધેલી યારી
એકબીજા માટે જીવ આલવાની તૈયારી
સોનાની સાંકરે બાધેલી યારી
એકબીજા માટે જીવ આલવાની તૈયારી
એ......નંબર વન કેવાય
તારી-મારી જોડી
એ......જગ આખી જોતી રહી જાય
તારી-મારી જોડી
નંબર વન જોડી

હો.......તને મોંઢું ચડે મને
દુ:ખ હાવ થાય
કીધા વિના બધી વાત સમજાય જાય

હો.......જયારે લોકો આપને ભેળા જોઈ જાય
હારા હારા બળીને રાખ થઈ જાય
ધણા નજરે ચડી છે યારી
જુદા જુદા પાડવા નુ રહીયા છે વિચારી
કોઈથી તોળી ના રે તોળાય
તારી-મારી જોડી

અરે.........જગ આખી જોતી રહી જાય
તારી-મારી જોડી
તારી-મારી જોડી


તુ નશીબદાર કે મળીયો તારો રે સાથ
એનાથી કઈ ખુશીની મોટી હોય વાત
હો.......એક વાત કાયમ તુ રાખ જે યાદ
હુ તો મરતે દમતક નહી છોડું તેરા સાથ
હે......સુખ અને દુખ મા સરખી ભાગીદારી
તારા પેલા મોતમા હુ નિભાવું રે યારી
સુખ અને દુખ મા સરખી ભાગીદારી
તારા પેલા મોતમા હુ નિભાવું રે યારી

એ.........વાત આજે ધેર ધેર થાય
એવી છે જોડી
 એ.....જિગાને ભૂલે ના ભુલાય
સાચવ જે જોડી
તારી-મારી જોડી


નંબર વન જોડી

Previous Post Next Post