Mari tane hay nade lyrics - JIGNESH BAROT

mari-tane-hay-nade-lyrics-jignesh-barot
mari-tane-hay-nade-lyrics-jignesh-barot

Presenting New Gujarati Song " Mari tane hay nade (Lyrics)" In Voice Of JIGNESH BAROT Written By Manu Rabari & Music Given By Jitu Prajapati.


Song : Mari tane hay nade(lyrics)
Singer: Jignesh Barot Lyrics: Manu Rabari Music : Jitu Prajapati

Mari Tane Hay Nade Lyrics in gujarati - JIGNESH BAROT


મારી તને હાય રે નડે
મારી તને હાય રે નડે
જીગો તારી યાદ મા રડે
મારી તને હાય રે નડે
જીગો તારી યાદ મા રડે
ફૂલો મા પડતા કોટા તને વાગે
જારે બેવફા મારા નેહાકા રે લાગે
છેતરી છોડી ગઈ મને
દગો કરી છું મળ્યું તને જાનુ
જીગો તારી યાદ મા રડે

તારા ઉપર મેતો રાખ્યો તો વિશ્વાસ
નતી ખબર તુંતો કરતી હશે ટાઈમ પાસ
તારા ઉપર મેતો રાખ્યો તો વિશ્વાસ
નતી ખબર તુંતો કરતી હશે ટાઈમ પાસ
તારા માટે આ વાત ખાસ કઈ નતી
મારો ધબકારો મારો શ્વાસ તુંતો હતી
મારી તે કદર ના કરી
હવે નહિ મળશુ ફરી ડિયર
જીગો તારી યાદ મા રડે

તારા માટે મને મોત પણ કબુલ છે
સાચો કર્યો પ્રેમ મારા જીવન નીએ ભુલસે
હો ડિયર તારા માટે મને મોત પણ કબૂલ છે
સાચો કર્યો પ્રેમ મારા જીવન નીએ ભુલસે
પ્રેમ ને ખાતર હૂતો મોત ને ભેટુ
તારા ને મારે હવે કાયમ છેટું
તારા થી જાવ છું હવે દૂર
દિલ થી થઇ ને મજબુર
તારા થી થઇ ને મજબુર
હો ડિયર જીગો તારી યાદ મા રડે...



Previous Post Next Post