Radha hu re pukaaru lyrics in gujarati,radha hu re pukaaru lyrics sairam dave,Radha hu re pukaaru sairam dave lyrics,radha hu re pukaaru lyrics parthiv gohil,
Radha hu Re pukaaru lyrics in gujarati - Sairam dave
રાધા....આ........
રાધા....આ..........
હું રે પુકારું મારી પુરી દ્વારકામાં.....રાધા.....આ....
હું રે પુકારું મારી પુરી દ્વારકામાં.......
કે મને મારી રાધા વિના, સૂનું સૂનું લાગે.....એ........
કે મને મારી રાધા વિના, સૂનું સૂનું લાગે
કે મને મારી રાધા વિના, સૂનું સૂનું લાગે......એ........
કે મને મારી રાધા વિના, સૂનું સૂનું લાગે
રાધા....આ.....હું રે પુકારું મારી પુરી દ્વારકામાં...........
રાધા....આ......હું રે પુકારું મારી પુરી દ્વારકામાં...........
વૃંદાવન ની વાટે, તરસે મારી આંખો, રાધા તારી યાદોને આવી જાણે પાંખો
વૃંદાવન ની વાટે, તરસે મારી આંખો, રાધા તારી યાદોને આવી જાણે પાંખો
રાધા.....રાધા......રાધા.....રાધા.....રટતો....હું....અેક....ધારો....ઓ...
રાધા....આ...પાયલ ના પરઘા.....મારી દ્વારકામાં......
રાધા....આ... મુરલી રડે છે.....મારી દ્વારકામાં.....
Radha hu pukaru... Sairam Dave e lakhelu ane ketla kalakaro e gayelu... Vhala Parthiv Gohil e gayelu aa geet tamne ek alag anubhav karavshe... Maano "RADHA HU RE PUKARU", share karo tamara mitro sathe ane like karo aa video ne.
Tags:
Sairam Dave