Garaj Matlabi Lyrics Jignesh Barot


Garaj Matlabi lyrics in gujarati,Garaj Matlabi Jignesh barot lyrics,Garaj Matlabi lyrics in english,Garaj Matlabi lyrics jignesh barot,

Garaj Matlabi lyrics in gujarati

ઓ દગો મને કરીને                                 
તમે બીજા ના થયા છો                       
પીઠ પાછળ ઘા કરીને           
તમે પારકા થયા છો  
તમે પારકા થયા છો

ઓ જ્યારે જરૂરત તારે મારી હતી 
ઓ જ્યારે જરૂરત તારે મારી હતી     
જીગો જીગો કહીને બોલાવતી હતી  
ત્યારે મે ફરજ નિભાવી હતી     
તોયે ગદારી કરી દીધી હતી   
તુ ગરજ મતલબી 
નિકળી ગરજ મતલબી    
તુ ગરજ મતલબી
નિકળી ગરજ મતલબી                                
ઓ મટી ગઈ તારે ગરજ મારી             
નથી રે હવે ગરજ મારી                       
મટી ગઈ તારે ગરજ મારી               
ભૂલી ગઈ તૂતો ફરજ તારી  
તુ ગરજ મતલબી 
નિકળી ગરજ મતલબી   
તુતો ગરજ મતલબી 
નિકળી ગરજ મતલબી                

ઓ આંખ નો દરિયો છલકી રહીયો છે              
મારો જીવડો તડપી રહીયો છે                
ઓ સપ્ના નો માળો તૂટી ગયો છે          
વિરહ ની આગ મા સળગી રહ્યો છે         
ઓ છોડી દિધી તેતો સરમ તારી            
આવી ના તુજને દયા મારી 
મટી ગઈ તારે ગરજ મારી               
ભૂલી ગઈ તૂતો ફરજ તારી  
તુ ગરજ મતલબી 
નિકળી ગરજ મતલબી   
તુ ગરજ મતલબી 
નિકળી ગરજ મતલબી  
                      
હો પથ્થર એટલા દેવ કિધા તા                
તને પામવા ઉપવાસ મે કિધા તા              
ઓ તારા લીધે જગ વેરી કિધા તા                
સુખ દઈ દુખ તારા મેતો લીધા તા         
હો તોળી ગઈ કસમ તારી                  
કરી ગઈ  કહાની તૂતો ખતમ મારી 
મટી ગઈ તારે ગરજ મારી               
ભૂલી ગઈ તૂતો ફરજ તારી  
તુ ગરજ મતલબી 
નિકળી ગરજ મતલબી   
તુતો ગરજ મતલબી 
નિકળી ગરજ મતલબી
જ્યારે ગરજ તારે મારી હતી     
જીગો જીગો કહીને બોલાવતી હતી  
ત્યારે મે ફરજ નિભાવી હતી     
તોયે ગદારી કરી દીધી હતી  
તુ ગરજ મતલબી 
નિકળી ગરજ મતલબી   
તુ ગરજ મતલબી 
નિકળી ગરજ મતલબી
તુ ગરજ મતલબી 
નિકળી ગરજ મતલબી   
તુ ગરજ મતલબી 
નિકળી ગરજ મતલબી
--------------------------------------------------
Title : Garaj Matlabi
Singer - Artist : Jignesh Barot
Artist : Saurabh Rajyaguru, Neha Suthar
Co-Artist : Ramesh Patel, Harshad Bharwad, Akshay Dutt
Music : Ravi - Rahul
Lyrics : Devraj - Bharat Ravat
Dubbing & BG : Kamlesh Vaidya (Aarohi Studio)
Production : Sanjay Rajput
Concept - DOP - Edit - Director : Chanakya A Thakor
Sahyog : Vikramsinh Vaghela
Design : Pradip Prajapati
Producer : Ramesh Patel
Genre : Gujarati Sad Song
Music Label & Copyright : Ekta Sound
Previous Post Next Post