Chhodi Ne Gaya Tame Mane Je Halat Ma Lyrics - Rakesh Barot

chhodi-ne-gaya-tame-mane-je-halat-ma-Rakesh-Barot
Chhodi Ne Gaya Tame Mane Je Halat Ma Lyrics - Rakesh Barot

Chhodi Ne Gaya Tame Mane Je Halat Ma Lyrics In Gujarati

છોડી ને ગયા તમે મને જે હાલત માં
ઓ હો છોડી ને ગયા તમે મને જે હાલત માં
જીવી રહ્યો છું હજી તારી લત માં
છોડી ને ગયા તમે મને જે હાલત માં
જીવી રહ્યો છું હજી એજ તારી લત માં

હો રોજ તને યાદ કરું તારી યાદ માં મરુ
રોજ તને યાદ કરું તારી યાદ માં મરું
ફરી એકવાર તું મળી ને તો જો
ત્યાંજ ઉભો છું પાછું વળી ને તો જો
ફરી એકવાર પાછું વળી ને તો જો
ત્યાંજ ઉભો છું પાછું વળી ને તો જો
છોડી ને ગયા તમે મને જે હાલત માં

ભૂલી રે ગયા તમે કેમ દિલ ધારી
સેજે પરવા ના કરી રે અમારી
હો ભૂલી રે ગયા તમે કેમ દિલ ધારી
સેજે પરવા ના કરી રે અમારી

હો ભૂલ શું મારી હતી મને એ ખબર નતી
ભૂલ શું મારી હતી મને એ ખબર નતી
કઈ ભૂલની આ સજા એતો કો
ત્યાંજ ઉભો છું પાછું વળી ને તો જો
ફરી એકવાર તું મળી ને તો જો
ત્યાંજ ઉભો છું પાછું વળી ને તો જો
છોડી ને ગયા તમે મને જે હાલત માં

હો જાતા જોઈતી તને પરણી કોઈ ની હારે
મરી ગયો તો હૂતો ત્યારે ને ત્યારે
હો જાતા જોઈતી તને પરણી કોઈની હારે
મરી ગયો તો હૂતો ત્યારે ને ત્યારે

જા દિલની દુઆ તારી સાથ ખુશ રેજે એની પાસ
દિલની દુઆ તારી સાથ ખુશ રેજે એની પાસ
કોક વાર દિલ થી યાદ કરી ને તો જો
ત્યાંજ ઉભો છું પાછું વળી ને તો જો
ફરી એકવાર મને મળી ને તો જો
ત્યાંજ ઉભો છું પાછું વળી ને તો જો 

Previous Post Next Post