Vidhi Na Lakhiya Lekh Lyrics ગુજરાતી માં - Master Rana

વિધિના લખીયા લેખ લલાટે Vidhi Na Lakhiya Lekh Lyrics in Gujarati Sung by Master Rana. Vidhi Na Lakhiya Lekh Lalate Gujarati Bhajan Lyrics - Master Rana.

Vidhi Na Lakhiya Lekh Lyrics in Gujarati

વિધિના લખીયા લેખ લલાટે હાચ્ચા થાય ...થાય ..થાય ..

વિધિના લખીયા લેખ લલાટે હાચ્ચા થાય ...થાય ..થાય ..

શ્રવણ કાવડ લઈને ફરતો સેવા માત પીતા ની કરતો...

શ્રવણ કાવડ લઈને ફરતો સેવા માત પીતા ની કરતો...

હે તીર્થ તીર્થ ડગલા ભરતો હાલ્યો .... જાય..જાય..જાય..

હે તીર્થ તીર્થ ડગલા ભરતો હાલ્યો .... જાય..જાય..જાય..

વિધી ના ......

સેવા માત પિતા ની કરવા શ્રવણ હાલ્યો પાની ભરવા

સેવા માત પિતા ની કરવા શ્રવણ હાલ્યો પાની ભરવા

ઘડુલો ભરતા મૃગ ના જેવા શબ્દો થાય ...થાય ..થાય ..

ઘડુલો ભરતા મૃગ ના જેવા શબ્દો થાય ...થાય ..થાય ..

વિધી ના ....

દશરથ મૃગ્યા રમવા અવે સુનિ શબ્દ ને બાણ ચલાવે  

દશરથ મૃગ્યા રમવા અવે સુનિ શબ્દ ને બાણ ચલાવે

બાણે શ્રવણ નો જીવ જાય છોડી ... જાય..જાય..જાય..

બાણે શ્રવણ નો જીવ જાય છોડી ... જાય..જાય..જાય.

વિધી ના ....

અંધા માત પિતા ટળવળતા દીધો શ્રાપ જો મરતા મરતા

અંધા માત પિતા ટળવળતા દીધો શ્રાપ જો મરતા મરતા

દશરથ મર્સો પુત્રા વિયોગે ઠોકર ખાય..ખાય..ખાય ..

દશરથ મર્સો પુત્રા વિયોગે ઠોકર ખાય..ખાય..ખાય ..

વિધિ ના ...

જ્યારે રામજી વાન સંચરિયા ..દશરથ પુત્ર વ્યોગે મરિયા ..

જ્યારે રામજી વાન સંચરિયા ..દશરથ પુત્ર વ્યોગે મરિયા .

અમૃત કહજે દુખના દરિયા ક્યા ઉભરાય જાય..જય..જય ..

અમૃત કહજે દુખના દરિયા ક્યા ઉભરાય જાય..જય..જય ..

વિધિના લખીયા લેખ લલાટે હાચ્ચા થાય ...થાય ..થાય ..

વિધિના લખીયા લેખ લલાટે હાચ્ચા થાય ...થાય ..થાય ..

Vidhi Na Lakhiya Lekh Lyrics - Master Rana

Singer : Master Rana

Music: Appu

Label : Soor Mandir

Related 

vidhi na lakhiya lekh bhajan lyrics,

vidhi na lakhiya lekh Gujarati bhajan lyrics,

Gujarati Bhajan Lyrics,

Previous Post Next Post