Dil Ma Thi Delete Karyu Naam Taaru Lyrics - Jignesh Barot

દિલમાંથી ડીલીટ કર્યું નોમ તારું Dil Ma Thi Delete Karyu Naam Taaru Lyrics - Jignesh Barot. Dil Ma Thi Delete Karyu Naam Taaru Lyrics Written by Jayesh Zalasar.


Dil Ma Thi Delete Karyu Naam Taaru Lyrics In Gujarati

હે દિલમાંથી ડીલીટ કર્યું નોમ તારું
દિલમાંથી ડીલીટ કર્યું નોમ તારું
નોમ તારું
જાજા બેવફા કર કોમ તારું
હે દિલમાંથી ડીલીટ કર્યું નોમ તારું
નોમ તારું
જાજા બેવફા કર કોમ તારું
ફીલીગ બીલીગ જેવું નથી કોઈ
લવની રિસ્પેક્ટ જેવું તને શેનું હોઈ
હે ભલું કરશે મારો રોમ તારું
 રોમ તારું
જાજા બેવફા કર કોમ તારું
અરે જાજા બેવફા કર કોમ તારું

હે અમે કરી કેર જાનુ તમે વાળ્યા વેર
રૈને દિલના ઘેર બેવફાઈના પાયા ઝેર
હે અમે કરી કેર જાનુ તમે વાળ્યા વેર
રૈને દિલના ઘેર બેવફાઈના પાયા ઝેર
હે તારું વર્તન મને નારે હમજાયું
મારા દેશી દિલમાં તને ચમ ના ફાવ્યું
હે ગોમમાં વગોયુ તે નોમ મારુ
 નોમ મારુ
જાજા બેવફા કર કોમ તારું
અરે રે દિલમાંથી ડીલીટ કર્યું નોમ તારું
નોમ તારું
જાજા બેવફા કર કોમ તારું
અરે જાજા બેવફા કર કોમ તારું

હો એકલો ભલે રવુ ના પ્રેમની વાટ જોવું
હાથ જોડી ક્વ દગાળી હવે થયું બવ
 એકલો ભલે રવુ ના પ્રેમની વાટ જોવું
હાથ જોડી ક્વ દગાળી હવે થયું બવ
હે જાનુ ની બેવફાઈ માં
દગાની દુનિયામાં જાનુડી હિખ થઈ
હવે જીવવું થાય ગ્યુંછે હરોંમ મારુ
 હરોંમ મારુ
જાજા બેવફા કર કોમ તારું
 હે મારા દિલમાંથી ડીલીટ કર્યું નોમ તારું
નોમ તારું
જાજા બેવફા કર કોમ તારું
અરે જાજા બેવફા કર કોમ તારું 

Previous Post Next Post