Ja Re Ja Bewafa Lyrics Sung by Kajal Maheriya.Ja Re Ja Bewafa Lyrics In Gujarati Written by Kajal Maheriya.
Ja Re Ja Bewafa Lyrics In Gujarati
હો દુશમન પણ ના કરે તે કર્યું છે એવું
દુશમન પણ ના કરે તે કર્યું છે એવું
હો દુશમન પણ ના કરે તે કર્યું છે એવું
જા રે જા બેવફા હવે તને નઈ મળુ
હો સ્વાર્થી બની જશે એવુ મે વિચાર્યું નોતુ
સ્વાર્થી બની જશે એવુ મે વિચાર્યું નોતુ
જા રે જા બેવફા હવે તને નઈ મળુ
જા રે જા બેવફા હવે તને નઈ મળુ
હો નોતી રે ખબર મારી સાથે એવુ થાશે
ખુસીયો સાથે દર્દોની મુલાકાત થાશે
હો તારી વાતોથી કેવો તુ ફરી ગયો છે
એજ વાતનો મને અફસોસ થયો છે
હો પ્રેમની અદાલતમા હારી ગઈ છુ
હો પ્રેમની અદાલતમા હારી ગઈ છુ
દુશમન પણ ના કરે તે કર્યું છે એવું
જા રે જા બેવફા હવે તને નઈ મળુ
જા રે જા બેવફા હવે તને નઈ મળુ
હો મારા આ દિલને દુઃખી કરી તુ ગયો છે
હવે મારા માટે મરી તુ ગયો છે
હો પ્યારનો વેપાર એવો કરીને ગયો છે
આંખોને આંશુ આપીને ગયો છે
હો એકલી રહીને હવે જીવી રહી છુ
દુશમન પણ ના કરે તે કર્યું છે એવું
જા રે જા બેવફા હવે તને નઈ મળુ
જા રે જા બેવફા હવે તને નઈ મળુ
જા રે જા બેવફા હવે તને નઈ મળુ
Witness the betrayal in love in Kajal Maheriya's upcoming song "Ja Re Ja Bewafa".
Song out on 6th May!
Song Credits:
Singer - Kajal Maheriya
Artist - Dhaval Gouswami. Dhara Mistry
Producer - Red Velvet Cinema
Director - Concept & Editor - Pranav Jethva Jp
Creative Head - Savya Bhati
Technical Support - Jenish Talaviya
Production Designer - Bhavesh Gorasiya
Music - Ravi-rahul
Lyrics - Harjit Panesar
Dop - Dhruv Pandal
Assi. Dop - Chintan Variya
Makeup & Hair - Megha Nathvani
Drone - Abhay Chouhan
Production- Ashvin Jethva & Nitin Joshi.
Spot Boy - Vallabh Baraiya Dhokla
Crowd - Amit Thakkar
Tags:
Kajal Maheriya