જે હતી મારા દિલમાં Je Hati Mara Dil Ma Lyrics Sung by Aryan Barot. Je Hati Mara Dil Ma Lyrics In Gujarati Written by Manoj Prajapati (Mann).
Je Hati Mara Dil Ma Lyrics In Gujarati
જે હતી મારા દિલમાં એ બીજા ની રે થઈ ગઈ
જે હતી મારા દિલમાં એ બીજા ની રે થઈ ગઈ
હતી મારા દિલમાં એ બીજા ની રે થઈ ગઈ
પ્રેમ ની વાતો ખાલી વાતો મારે રહી ગઈ
પ્રેમ ની વાતો ખાલી વાતો મારે રહી ગઈ
તારા વિના સુની સુની મારી જીન્દગીરે થઇ ગઈ
વિના સુની સુની મારી જીન્દગીરે થઇ ગઈ
પ્રેમ ની વાતો ખાલી વાતો મારે રહી ગઈ
આ જુદાઈ કેવી મારે સેને સહેવી
આ જુદાઈ કેવી મારે સેને સહેવી
મને અલવિદા તું હવે કહી ગઈ
પ્રેમ ની વાતો ખાલી વાતો મારે રહી ગઈ
પ્રેમ ની વાતો ખાલી વાતો મારે રહી ગઈ
હો કરી હતી ખોટી ખોટી પ્રેમની રે વાતો
અમારે નસીબ આવી સુની સુની રાતો
મળી બદનામી મને પ્રેમમાં તમારા
તોય ના થઇ શક્યા તમે રે અમારા
હો અમે ભુલશું કદી નઈ
તારી યાદો રહી ગઈ
અમે ભુલશું કદી નઈ
તારી યાદો રહી ગઈ
મને છોડી ને તું કેમ ચાલી ગઈ
પ્રેમ ની વાતો ખાલી વાતો મારે રહી ગઈ
પ્રેમ ની વાતો ખાલી વાતો મારે રહી ગઈ
હો દિલ કેમ ભૂલશે એ પહેલી મુલાકાતો
અમારી સાથે રહી તમારી રે યાદો
હો સાથ મારો છોડી તમને થશે રે પસ્તાવો
હજુ કાવશું તમે પાછા વળી આવો
હો કેવી હાલત થઇ ગઈ
સાચ્ચો પ્રેમ ભૂલી ગઈ
કેવી હાલત થઇ ગઈ
સાચ્ચો પ્રેમ ભૂલી ગઈ
મને છોડી ને તું કેમ ચાલી ગઈ
પ્રેમ ની વાતો ખાલી વાતો મારે રહી ગઈ
પ્રેમ ની વાતો ખાલી વાતો મારે રહી ગઈ
પ્રેમ ની વાતો ખાલી વાતો મારે રહી ગઈ
Tags:
Aryan Barot