Juda Thai Ne Jivata Kem Na Sikhvadyu Lyrics - Jignesh Barot

Juda Thai Ne Jivata Kem Na Sikhvadyu Lyrics In Gujarati Sung by Jignesh BarotJuda Thai Ne Jivata Kem Na Sikhvadyu Lyrics Written by Raghuveer Barot.

Juda Thai Ne Jivata Kem Na Sikhvadyu Lyrics in Gujarati
 
હો પ્રેમ કરતા શીખવાડ્યું જોડે જીવતા શીખવાડ્યું
હો પ્રેમ કરતા શીખવાડ્યું જોડે જીવતા શીખવાડ્યું
પ્રેમ કરતા શીખવાડ્યું જોડે જીવતા શીખવાડ્યું
જુદા થઈ ને જીવતા તે મને કેમ ના શીખવાડ્યું
હો સદા હસતા શીખવાડ્યું ના રડતા શીખવાડ્યું
સદા હસતા શીખવાડ્યું ના રડતા શીખવાડ્યું
જુદા થઈ ને જીવતા તે મને કેમ ના શીખવાડ્યું

હો અચાનક કરી લીધો કેવો આ ફેંસલો
થોડું ના વિચાર્યું કેમ રહીશ હૂ તો એકલો
હો દિલ જોડતા શીખવાડ્યું ના તોડતા શીખવાડ્યું
દિલ જોડતા શીખવાડ્યું ના તોડતા શીખવાડ્યું
તારા વિના જીવતા તે મને કેમ ના શીખવાડ્યું
હો જુદા થઈ ને જીવતા તે મને કેમ ના શીખવાડ્યું

હો એવી તો શું થઈ તારી મજબૂરી
પ્રીત ને મારા તે છોડી અધૂરી
હો હો તારો આ ફેંસલો મને નો હમજાણો
હતો વિશ્વાસ મને તારા પર ઘણો
હો દિવસ મારા જાય તો રાત ના જાય છે
યાદ માં તારી મારી આંખો ઉભરાઈ છે
હો પ્રેમ કરતા શીખવાડ્યું જોડે જીવતા શીખવાડ્યું
પ્રેમ કરતા શીખવાડ્યું જોડે જીવતા શીખવાડ્યું
જુદા થઈ ને જીવતા તે મને કેમ ના શીખવાડ્યું
હો તારા વિના જીવતા તે મને કેમ ના શીખવાડ્યું

હો એક પલ તારા વિના રહી નોતો શકતો
તેતો છોડી દીધો મને કાયમ માટે એકલો
હો હો કઈ રીતે ભૂલું તને નથી હમજાતું
હોઠો પર તો બસ એક તારીજ વાતું
હો હાચ્ચો પ્રેમ કરનારા કેમ નથી મળતા
જીવન વિતાવે છે રડતા રે રડતા
હો દિલ જોડતા શીખવાડ્યું ના તોડતા શીખવાડ્યું
દિલ જોડતા શીખવાડ્યું ના તોડતા શીખવાડ્યું
જુદા થઈ ને જીવતા તે મને કેમ ના શીખવાડ્યું
હો પ્રેમ કરતા શીખવાડ્યું જોડે જીવતા શીખવાડ્યું
પ્રેમ કરતા શીખવાડ્યું જોડે જીવતા શીખવાડ્યું
જુદા થઈ ને જીવતા તે મને કેમ ના શીખવાડ્યું
Previous Post Next Post