Saiyar Mori Lyrics - Geeta Rabari

(સૈયર મોરી) Saiyar Mori Lyrics Sung by Geeta Rabari. Saiyar Mori Lyrics In Gujarati Written by by Mitesh Barot.


Saiyar Mori Lyrics In Gujarati

સૈયર મોરી રે, સૈયર મોરી રે
સૈયર મોરી રે, સૈયર મોરી રે


સૈયર મોરી આવ ને તારા કાનમાં કહું રે
સૈયર મોરી હૈયા કેરી લાગણી કહું રે

ઓ સૈયર મોરી રે, દલડું ચોરી ને
એ ગયો ક્યાં મન મારુ મોહી ને
ઓ સૈયર મોરી રે, દલડું ચોરી ને
ક્યાં ગયો શ્યામ એની વાટ્યો જોઈ મેં
ક્યાં ગયો શ્યામ એની વાટ્યો જોઈ મેં

સૈયર મોરી રે, સૈયર મોરી રે
સૈયર મોરી રે, સૈયર મોરી રે

હો વાંસળી ના સૂર વિના સૂનું મને લાગે
હૈયા ને મળવાને હૈયું રાત જાગે
હો આંખનું કાજલ, પગની પાયલ વાટ કાના જોવે
પ્રીત કેરો રંગ લગાયો શ્યામ આજ મોહે...

સૈયર મોરી રે કોઈ જઈ કેજયો રે
દૂર એ થયો આવુંશું કહી ને
સૈયર મોરી રે કોઈ જઈ કેજયો રે
દૂર એ થયો આવુંશું કહી ને
દૂર એ થયો આવુંશું કહી ને

સૈયર મોરી રે, સૈયર મોરી રે
સૈયર મોરી રે, સૈયર મોરી રે

પ્રેમ દીવાની થઇ ને જપું તારી હું તો માળા
રંગમાં તારા હું રંગાણી પેરી પ્રીત માળા
ગોકુલ કેરી ગલીયો પૂછે આવશો ક્યારે કાના
એકલી રાધા, સૂના રાસ, જમના નીર ખારા

સૈયર મોરી રે દલડું ચોરી ને
ક્યાં ગયો શ્યામ એની વાટ્યો જોઈ મેં
ક્યાં ગયો શ્યામ એની વાટ્યો જોઈ મેં

સૈયર મોરી રે, સૈયર મોરી રે
સૈયર મોરી હું તો મારા શ્યામમાં રહુ રે
સૈયર મોરી દલની વાતો તમને કહું રે
સૈયર મોરી આવ ને તારા કાનમાં કહું રે
સૈયર મોરી હૈયા કેરી લાગણી કહું રે

સૈયર મોરી રે, સૈયર મોરી રે
સૈયર મોરી રે, સૈયર મોરી રે
સૈયર મોરી રે, સૈયર મોરી રે
સૈયર મોરી રે, સૈયર મોરી રે....

Previous Post Next Post