તારા લગ્નની તારીખ નજીક આવી ગઈ Tara Lagan Ni Tarik Aavi Gai Lyrics Sung by Jignesh Barot. Tara Lagan Ni Tarik Aavi Gai Lyrics In Gujarati Written by Harshad Mer , Prakash (Jay Goga).
Tara Lagan Ni Tarik Aavi Gai Lyrics In Gujarati
હવે દિવસો ટૂંકા ને રાત લાંબી થઈ
હવે દિવસો ટૂંકા ને રાત લાંબી થઈ
હવે દિવસો ટૂંકા ને રાત લાંબી થઈ
તારા લગ્નની તારીખ નજીક આવી ગઈ
હવે દિવસો ટૂંકા ને રાત લાંબી થઈ
હવે દિવસો ટૂંકા ને રાત લાંબી થઈ
તારા લગ્નની તારીખ નજીક આવી ગઈ
હો આંખુ વીછુ તો મને એવું દેખાય છે
બીજાની બનીને તુંતો પારકા ઘેર જાય છે
આંખુ વીછુ તો મને એવું દેખાય છે
બીજાની બનીને તુંતો પારકા ઘેર જાય છે
હો આખા ગામમાં એવી વાતો થઇ
હો આખા ગામમાં એવી વાતો થઇ
હો તારા લગ્નની કંકોત્રી લખાય ગઈ
હો તારા લગ્નની કંકોત્રી વેચાય રઈ
હો ખોટા દિલાસા તું મને ના આપતી
મારાથી જાન કોઈ વાત ના છુપાવતી
હો હું જોતો રઈ જાવ એવું કામ ના કરતી
આડું અવળું જાનુ પગલુ ના ભરતી
હૈયા મા હામ નથી રાત જાગી જાય છે
એક એક દિવસ હવે વારસો નું થાય છે
હૈયા મા હામ નથી રાત જાગી જાય છે
એક એક દિવસ હવે વારસો નું થાય છે
આ તારા આશિક ની ધીરજ હવે ખૂટી રે ગઈ
તારા જીગા ની ધીરજ હવે ખૂટી રે ગઈ
હો તારા લગ્નની કંકોત્રી લખાય ગઈ
હો તારા લગ્નની કંકોત્રી વેચાય રઈ
હો બોલ્યા પછી જાન બીજુ ના બોલતી
મને મારા હાલ ઉપર છોડી ના જાતી
હૈયા પર હાથ મૂકી કઈ દેજે દિલથી
કેટલો પ્રેમ છે તને મારાથી
હો તારી એક હા મારી આખરી ઉમ્મ્દ છે
તું ના મળી તો મારે મોતની રે વાટ છે
તારી એક હા મારી આખરી ઉમ્મ્દ છે
તું ના મળી તો મારે મોતની રે વાટ છે
હો સાથે જીવવા મરવાની ઘડી આવી ગઈ
સાથે જીવવા મરવાની ઘડી આવી ગઈ
તારા લગ્નની કંકોત્રી વેચાય રઈ
હવે દિવસો ટૂંકા ને રાત લાંબી થઈ
હવે દિવસો ટૂંકા ને રાત લાંબી થઈ
તારા લગ્નની તારીખ નજીક આવી ગઈ
હો તારા લગ્નની કંકોત્રી લખાય ગઈ
હો જાન તારા લગ્નની કંકોત્રી વેચાય રઈ
Tags:
Jignesh Barot