Dago Lyrics - Kajal Maheriya

દગો Dago Lyrics Sung by Kajal Maheriya. Dago Lyrics In Gujarati Written by Darshan Bazigar.


Dago Lyrics In Gujarati

હો રો મત દિલ મારા ચુપ થઇ જાને
હો રો મત દિલ મારા ચુપ થઇ જાને
તારૂ મારૂ દર્દ અહીં કોઈ નઈ જાણે
રો મત દિલ મારા ચુપ થઇ જાને
તારૂ મારૂ દર્દ અહીં કોઈ નઈ જાણે

હો જિંદગીમાં મળે બધા હાંચા ક્યાં હોઈ છે
જિંદગીમાં મળે બધા હાંચા ક્યાં હોઈ છે
દિલમાં રઈને દગો કરતા હોઈ છે
હો દિલમાં રઈને દગો કરતા હોઈ છે

હો રો મત દિલ મારા ચુપ થઇ જાને
તારૂ મારૂ દર્દ અહીં કોઈ નઈ જાણે
તારૂ મારૂ દર્દ હવે કોઈ નઈ જાણે

હો હૈયામાં દર્દ હોઠે હસવું પડશે રે  
ઝેરના ઘૂંટડા પી ને જીવવું પડશે રે
હો સુખ દુઃખ તો છે તડકો ને છાયો
વિધાતાએ એ જાણી જોઈને નિયમ બનાવ્યો

આંખોથી દુર થયા દિલમાં રહેનારા
આંખોથી દુર થયા દિલમાં રહેનારા
પાછા હવે મળે નહી તારા ચાહનારા
હો પાછા હવે મળે નહી તારા ચાહનારા

હો રો મત દિલ મારા ચુપ થઇ જાને
તારૂ મારૂ દર્દ અહીં કોઈ નઈ જાણે
તારૂ મારૂ દર્દ અહીં કોઈ નઈ જાણે

શિકવા કરૂ કે શિકાયત કરૂ રે
ખબર નથી કોનો વિશ્વાસ કરૂ રે
હો મંજીલ તો મળી ના રસ્તા ભુલા પડ્યા
પ્રેમના માર્ગમાં પ્રેમીઓ જુદા પડ્યા

હો યાદ કરી વાતો તારી આંખો રડી જાય છે
યાદ કરી વાતો તારી આંખો રડી જાય છે
આંશુ લુછી લુછીને દિવસ મારો જાય છે
હો આંશુ લુછી લુછીને દિવસ મારો જાય છે

હો રો મત દિલ મારા ચુપ થઇ જાને
તારૂ મારૂ દર્દ અહીં કોઈ નઈ જાણે

જિંદગીમાં મળે બધા હાંચા ક્યાં હોઈ છે
જિંદગીમાં મળે બધા હાંચા ક્યાં હોઈ છે
દિલમાં રઈને દગો કરતા હોઈ છે
હો દિલમાં રઈને દગો કરતા હોઈ છે

હો હાંચુ કઉ દિલના બધા દગાળા રે હોય છે
Previous Post Next Post