હવે તુ નથી તારી યાદો જ છે લિરિક્સ ગુજરાતીમાં Have Tu Nathi Tari Yaado J Chhe Lyrics - Ashok Thakor. Have Tu Nathi Tari Yaado J Chhe Lyrics In Gujarati Written by Vijaysinh Gol.
Have Tu Nathi Tari Yaado J Chhe Lyrics In Gujarati
હો વાટ્યો જોઈને અમે થાકી ગયા
હો પ્રેમ ની સફર માં અમે ભટકી ગયા
હો વાટ્યો જોઈને અમે થાકી ગયા
પ્રેમ ની સફર માં અમે ભટકી ગયા
હમરાહી મારી જાન દિલ થી દૂર થઇ ગયા
હમરાહી મારી જાન દિલ થી દૂર થઇ ગયા
હવે તુ રે નથી તારી યાદો જ છે
હો હવે તુ રે નથી તારી યાદો જ છે
હો વાટ્યો જોઈને અમે થાકી ગયા
પ્રેમ ની સફર માં અમે ભટકી ગયા
આ દિલના નગર ની હતી એકજ ગલી તુ
મળી જ્યાર થી મને તુ હતી મારી જિંદગી તુ
હો આ દિલના નગર ની હતી એકજ ગલી તુ
મળી જ્યાર થી મને તુ હતી જિંદગી મારી તુ
હો વાયદો કરીને ફરી પાછા ના વળ્યા
દિલાસો આ દિલને ખોટો આપી રે ગયા
બસ આંખો માં આંસુ દિલમાં ઘાવ રહી ગયા
બસ આંખો માં આંસુ દિલમાં ઘાવ રહી ગયા
હવે તુ રે નથી તારી યાદો જ છે
હો હો હવે તુ રે નથી તારી યાદો જ છે
હો વાટ્યો જોઈને અમે થાકી ગયા
પ્રેમ ની સફર માં અમે ભટકી ગયા
મારી જિંદગી થી રમી ને કઈ દેને મળ્યુ છુ
હો મને નોધારો મૂકીને હવે ખુશ થઇ ફરે તુ
મારી જિંદગી થી રમી ને કઈ દેને મળ્યુ છુ
મને નોધારો મૂકીને હવે ખુશ થઇ ફરે તુ
હો કિયા રે ગુનાના વેર વાળી રે ગયા
પારકા ને સાથી તમે બનાવી ગયા
મને જીવતે જીવ મોત તમે આપી રે ગયા
મને જીવતે જીવ મોત તમે આપી રે ગયા
તમે ખોટા પ્રેમ માં જીત્યા અમે હારી રે ગયા
હો તમે ખોટા પ્રેમ માં જીત્યા અમે હારી રે ગયા
હો વાટ્યો જોઈને અમે થાકી ગયા
પ્રેમ ની સફર માં અમે ભટકી ગયા
Tags:
Ashok Thakor