જાનુ કેમ ખીજી લિરિક્સ ગુજરાતીમાં Janu Kem Khiji Lyrics -Sung by Kajal Maheriya.Janu Kem Khiji Lyrics In Gujarati Written by Darshan Bajigar.
Janu Kem Khiji Lyrics In Gujarati
હો તમે બઉ રહો છો બિઝી
હવે વાત કરો સીધી
હો તમે બઉ રહો છો બિઝી
હવે વાત કરો સીધી
પછી કેતા નઈ ચમ ખિઝી
મને લાગે છે તમને મળી ગઈ બીજી
હો મને લાગે છે તમને મળી ગઈ બીજી
હો પહેલા તમે મારી જોડે આવુ નાતા કરતા
હવે કોઈ વાત મારી તમે નથી મોનતા
હે તમે બઉ રહો છો બિઝી
હવે વાત કરો સીધી
પછી કેતા નઈ ચમ ખિઝી
મને લાગે છે તમને મળી ગઈ બીજી
હો મને લાગે છે તમને મળી ગઈ બીજી
કોઈનુ રૂપ જોઈ મન મોહી ના જાશો
વાત મારી માનો નહીતો તમે મને ખોશો
ઘર છોડીને તમે હોટલમાં ના ખાશો
ચયા સુધી બોલો તમને બરોબર ફરશો
પસ્તાવાનો વારો જોજો આવશે તમારો
યાદ આવશે જયારે પ્રેમ તમને મારો
હે તમે બઉ રહો છો બિઝી
હવે વાત કરો સીધી
પછી કેતા નઈ ચમ ખિઝી
મને લાગે છે તમને મળી ગઈ બીજી
હો મને લાગે છે તમને મળી ગઈ બીજી
તારી હરે લગન કરી હું તો પાસ્તાણી
જિંદગી જોને પાંજરે પુરાણી
નવો નવો પ્રેમ તારો નવ દાડા નો રહીયો
કોઈ દિવસ ના ચોય ફરવા લઈ ગયો
હો મારા બાપના ઘરે તો જલસા કર્યા છે
તારા ઘરે આવી ખોટા ઉજાગરા કર્યા છે
હે તમે બઉ રહો છો બિઝી
હવે વાત કરો સીધી
પછી કેતા નઈ ચમ ખિઝી
મને લાગે છે તમને મળી ગઈ બીજી
હાચું કવ મને લાગે છે તમને મળી ગઈ બીજી
હાચું કવ સો ટકા કોઈ તમને મળી ગઈ બીજી
Tags:
Kajal Maheriya