Pahela Prem Ni Paheli Nazar Lyrics - Suresh Zala

પહેલા પ્રેમની પહેલી નજર લિરિક્સ ગુજરાતીમાં Pahela Prem Ni Paheli Nazar Lyrics - Suresh Zala.Pahela Prem Ni Paheli Nazar Lyrics In Gujarati Written by Natvar Solanki.


Pahela Prem Ni Paheli Nazar Lyrics In Gujarati

હો પહેલા પ્રેમની પહેલી નજર
અરે સીનુ મારી પહેલા પ્રેમની પહેલી નજર
કેમ કરી ભુલવી જિંદગી ભર
હો પહેલા પ્રેમની પહેલી નજર
કેમ કરી ભુલવી જિંદગી ભર  
હો પ્રેમ કરનારને સદા દુનિયા નડી છે 
પ્રેમમાં આજ અલ્યા ઓંખો રડી છે 
આંખો રડી છે 
અરે સીનુ મારી પહેલા પ્રેમની પહેલી નજર
કેમ કરી ભુલવી જિંદગી ભર

હો જ્યારથી છુટ્યા સાથ એનો મારો 
ત્યારથી મળ્યો ના બીજો કોઈ સહારો 
ઓ હો હો જીવથી વધારે પ્રેમ એને કરતો 
એના વગર હું રઈ ગયો હું નોધારો 
હો જુદા કરીને દુનિયા હશે છે 
દિલનું દર્દ કોને ખબર છે 
કોને ખબર છે 
અરે સીનુ મારી પહેલા પ્રેમની પહેલી નજર
કેમ કરી ભુલવી જિંદગી ભર
હો હો કેમ કરી ભુલવી જિંદગી ભર

હો આંશુનો દરિયો રોજ છલકાતો 
યાદ એને કરી મારો દિવસ હું કાઢતો 
હો હો ઓરે વિધાતા લેખ લખ્યો મારો 
સીનુ વગર નથી જતો જનમારો 
હો યાતો મને ખુદા તારી પાસે બોલાવી લે 
કાંતો મારા યારનો મિલાપ કરવી દે 
મિલાપ કરવી દે 
અરે રોમ મારા પહેલા પ્રેમની પહેલી નજર
કેમ કરી ભુલવી જિંદગી ભર
હો હો કેમ કરી ભુલવી જિંદગી ભર
હો કેમ કરી ભુલવી જિંદગી ભર

Previous Post Next Post