પાંજારામાં પોપટ બોલ્યો લિરિક્સ ગુજરાતીમાં Panjara Ma Popat Bolyo Lyrics In Gujarati Sung by Umesh Barot. Panjara Ma Popat Bolyo Lyrics Manoj Prajapati (MANN).
Panjara Ma Popat Bolyo Lyrics In Gujarati
હો લાઉડ સ્પીકરમા એણે ગીતો વગાડી
હો લાઉડ સ્પીકરમા એણે ગીતો વગાડી
હવાર હવારમા મારી ઊંઘ રે બગાડી
લાઉડ સ્પીકરમા એણે ગીતો વગાડી
હવાર હવારમા મારી ઊંઘ રે બગાડી
હે મારી બેબીયે મારી બેબીયે
હે મારી બેબીયે દરવજો ખોલ્યો મારા પોનજારામાં પોપટ બોલ્યો
મારી બેબીયે દરવજો ખોલ્યો મારા પોનજારામાં પોપટ બોલ્યો
હાઈ ચાનો કપ હાથમાં ને મીઠી એની સ્માઈલ છે
મોર્નીંગવૉકમાં શું દોડવાની સ્ટાઇલ છે
અરે લહેરાતી જુલ્ફ તારી ઓસમ અદા છે
જોઈ એક નજરે તારો આશિક ફિદા છે
તને જોયા પછી છોઇનો ના મેલ્યો
તે દિલનો તાર મારો ચડ્યો
મારા પોનજારામાં પોપટ બોલ્યો
હો મારી બેબીયે દરવજો ખોલ્યો મારા પોનજારામાં પોપટ બોલ્યો
હો સુટ બુટ પેરી શું વટથી ફરે છે
હોમુ જોઈને કેમ ગુચ્છો કરે છે
હો આશિક દીવાનો હું પાગલ છુ પ્રેમી
હોઠ તારા ના પણ મનમાં તારા હા છે
મારા દિલથી દિલનો તાર જોડ્યો
મારા દિલનો દરવાજો મેં ખોલ્યો
કે પોનજારામાં પોપટ બોલ્યો
હે મારી બેબીયે દરવજો ખોલ્યો મારા પોનજારામાં પોપટ બોલ્યો
એ મારી બેબીયે દરવજો ખોલ્યો ને પોનજારામાં પોપટ બોલ્યો
પોનજારામાં પોપટ બોલ્યો
કે પોનજારામાં પોપટ બોલ્યો
Tags:
Umesh Barot