તને મારા વિના નઈ ચાલે Tane Mara Vina Nai Chale Lyrics Sung by Jignesh Barot. Tane Mara Vina Nai Chale Lyrics In Gujarati Written by Ketan Barot.
Tane Mara Vina Nai Chale Lyrics In Gujarati
હો ભલે જાનુડી મારી હંભાળ ના લે
હે ભલે જાનુડી મારી હંભાળ ના લે
યાદ આવશે મારી હરેક પળે
આજે નઈ તો કાલે
તને મારા વિના નઈ ચાલે
અરે આજે નઈ તો કાલે
એ તને મારા વિના નઈ ચાલે
હો મીનીટે મીનીટે મારૂ મોઢું દેખાશે
હેંડતા ને ચાલતા મારા ભણકારા વાગશે
મીનીટે મીનીટે મારૂ મોઢું દેખાશે
હેંડતા ને ચાલતા મારા ભણકારા વાગશે
હો હું નઈ મળુ કોઈ કાળે
તને નઈ મળુ કોઈ કાળે
એ તને મારા વિના રે નઈ ચાલે
હો આજે નઈ તો કાલે
તને મારા વિના રે નઈ ચાલે
હે તને મારા વિના રે નઈ ચાલે
હો રાતને દાડો મારા વિના સુનો લાગશે
તને તો જાનુ મારી જુદાઈ રડાવશે
હો આંખેથી આંશુ તને ટપ ટપ આવશે
મારા વિના તો તને એકલું રે લાગશે
હો ઘડીયે ઘડીયે તારૂ હૈયુ હલી જાશે
ભલે તું શોધે પણ હું નઈ હોઈ પાસે
ઘડીયે ઘડીયે તારૂ હૈયુ હલી જાશે
ભલે તું શોધે પણ હું નઈ હોઈ પાસે
હો આખી દુનિયા હશે તારી હારે
આખી દુનિયા હશે તારી હારે
હે તને મારા વિના નઈ ચાલે
હો આજે નઈ તો કાલે
તને મારા વિના રે નઈ ચાલે
હે તને મારા વિના નઈ ચાલે
હો તારી જિંદગીમાં બધી વાતે સુખ હશે
મારા ના હોવાનું જાનુ તને દુઃખ થાશે
હો જીવવું પડશે તારે મળવાના ભરોશે
મારા ફોટા વિના કશુ નઈ હોઈ તારી પાશે
હો મને છોડવાનો તને અફસોસ થાશે
જયારે મારા પ્રેમની તને ખોટ વર્તાશે
મને છોડવાનો તને અફસોસ થાશે
જયારે મારા પ્રેમની તને ખોટ વર્તાશે
હો વેરણ લાગશે ધોળા દાડે
વેરણ લાગશે ધોળા દાડે
હે તને જીગા વિના નઈ ચાલે
હે આજે નઈ તો કાલે
તને મારા વિના નઈ ચાલે
હે તને ડિયર વિના નઈ ચાલે
હે તને મારા વિના રે નઈ ચાલે
હે તને મારા વિના રે નઈ ચાલે
Tags:
Jignesh Barot