Vijogan Venu Vagade Lyrics - Kirtidan Gadhvi

વિજોગણ વેણુ વગાડે લિરિક્સ ગુજરાતીમાં Vijogan Venu Vagade Lyrics Sung by Kirtidan Gadhvi. Vijogan Venu Vagade Lyrics In Gujarati Written by Sairam Dave.


Vijogan Venu Vagade Lyrics In Gujarati

સોના ની નગરી મા સુતેલા શ્યામ ને
સોના ની નગરી મા સુતેલા શ્યામ ને
મેઘલડી રાતે જગાડે ..જગાડે
વીજોગણ વેણુ વગાડે .. વગાડે
વીજોગણ વેણુ વગાડે

શોલે શણગાર શજી યમુના ને કાંઠડે
શોલે શણગાર શજી યમુના ને કાંઠડે
રાધાજી બંસરી ફુંકે
રાધાજી બંસરી ને ફુંકે
ચાદલીયો થીજી ને અજવાલુ આપતો
ચાદલીયો થીજી ને અજવાલુ આપતો
અંબોડે મોરપીંછ મુકે
અંબોડે મોરપીંછ મુકે
વિરહ ના સુરો ઉઘાડે
વિરહ ના સુરો ઉઘાડે ..ઉઘાડે..
વીજોગણ વેણુ વગાડે .. વગાડે
વીજોગણ વેણુ વગાડે

બેટ ના ઝરુખે થી મધદરીયે અંધારે
બેટ ના ઝરુખે થી મધદરીયે અંધારે
સુનમુન ઉભો છે શ્યામ
સુનમુન ઉભો છે શ્યામ
રાધા ના સુર ઓલ્યા ગોકુળ ના ગોંદરે થી
રાધા ના સુર ઓલ્યા ગોકુળ ના ગોંદરે થી
પડઘાયા દવારીકા ધામ
પડઘાયા દવારીકા ને ધામ
શ્યામલા ને સમદર દઝાડે
શ્યામલા ને સમદર દઝાડે.. દઝાડે..
વીજોગણ વેણુ વગાડે .. વગાડે
વીજોગણ વેણુ વગાડે

ભીની આંખલડી એ રાધીકા ગુમી ને
ભીની આંખલડી એ રાધીકા ગુમી ને
એકલડી લેતી તી રાસ
એકલડી લેતી તી રાસ
ઠેસ એક વાગતા તુટી ગયી વાસલી
ઠેસ એક વાગતા તુટી ગયી વાસલી
ખુટી નહીં માધવ ની પ્યાસ
ખુટી નહીં માધવ ની પ્યાસ
રોમ રોમ રાહડે રમાડે
રોમ રોમ રાહડે રમાડે..રમાડે..
વીજોગણ વેણુ વગાડે .. વગાડે
વીજોગણ વેણુ વગાડે

સોના ની નગરી મા સુતેલા શ્યામ ને
સોના ની નગરી મા સુતેલા શ્યામ ને
મેઘલડી રાતે જગાડે ..જગાડે
વીજોગણ વેણુ વગાડે .. વગાડે
વીજોગણ વેણુ વગાડે

હો શ્યામ મારા શ્યામ
મારા શ્યામ  
Previous Post Next Post