Bhaibandh Lyrics in Gujarati - Kinjal Dave

 

ભાઈબંધ લિરિક્સ ગુજરાતીમાં Bhaibandh Lyrics Sung by  Kinjal Dave. Bhaibandh Lyrics In Gujarati Written by Rajveersinh Vaghela.


Bhaibandh Lyrics in Gujarati

| ભાઈબંધ લિરિક્સ ગુજરાતીમાં |

 

 જોઈ આખું ગામ ભલે બળે રે બળે


એ જોઈ આખું ગામ ભલે બળે રે બળે

એ જોઈ આખું ગામ ભલે બળે રે બળે

જોઈને ગામ આખું બળે રે બળે

આવા ભાઈબંધ ક્યાંય ના રે મળે


એ નથી રે મજાલ કોઈ હામું પડે

નથી રે મજાલ કોઈ હામું પડે

હવાજ જેવા યાર મારા ગોત્યા નઈ જડે

હો એક મારૂં દિલ છે એક મારી જાન છે  

હો એક મારૂં દિલ છે એક મારી જાન છે  

બેઉ યાર એતો તારા પર કુરબાન છે

હો ...જોઈ આખું ગામ ભલે બળે રે બળે

હો જોઈ આખું ગામ ભલે બળે રે બળે

જોઈને ગામ આખું બળે રે બળે

હવાજ જેવા યાર મારા ગોત્યા નઈ જડે

હો આવા ભાઈબંધ ક્યાંય ના રે મળે


હો તારા જેવી મોજ બીજે ક્યાંય નથી

ભેળા જો હોય ક્યાં ઘટે ના પછી

હો દુનિયાની કોઈ મને પરવા નથી

યારો છે સાથે જોયું જાશે પછી

હો દિલનો ખજાનો તું હૈયાની હામ છે

હે મારા દિલનો ખજાનો તું હૈયાની હામ છે

તારી હારૂં પીવા મારે જિંદગીના જામ છે

હો ...જોઈ આખું ગામ ભલે બળે,બળે,બળે

એ જોઈ આખું ગામ ભલે બળે રે બળે

જોઈને ગામ આખું બળે રે બળે

હવાજ જેવા યાર મારા ગોત્યા નઈ જડે

હો ...ભાઈ જેવા ભાઈબંધ કદી નઈ મળે


હો યારોની યારી નિભાવી લેશું

એક બીજા માટે જીવ આપી દેશું

હો મોજ આ દરિયામાં ડુબી જાશું

જીવતે જીવ ના જુદા થાશું

હો બીક નથી કોઈની ભલે દુશ્મન લે ઘેરી

હો બીક નથી કોઈની ભલે દુશ્મન લે ઘેરી

સાથ નહી સુટે ભલે થાય જગ વેરી

હો ...જોઈ આખું ગામ ભલે બળે રે બળે

એ જોઈ આખું ગામ ભલે બળે રે બળે

જોઈને ગામ આખું બળે રે બળે

તમારા જેવા ભાઈબંધ ના રે મળે

હો હવાજ જેવા યાર મારા ગોત્યા નઈ જડે

Previous Post Next Post