Timepass Puro Thayi Gayo Lyrics in Gujarati ટાઈમપાસ પુરો થઇ ગયો લિરિક્સ ગુજરાતીમાં
Timepass Puro Thayi Gayo Lyrics in Gujarati
| ટાઈમપાસ પુરો થઇ ગયો લિરિક્સ ગુજરાતીમાં |
હો ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
અરે ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો
અરે ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો
હો મને ખબર પડી તું હતી રે દિવાની
મારી ના થઈ તું હતી રે બીજાની
અરે ભલે મારો આજ કલર થઈ ગયો
ભલે મારો આજ કલર થઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો
હો મેંઠી મેંઠી વાતો તારી કડવી ઝેર લાગી
જુઠા તારા પ્રેમ મો દિલ ગયુ દાઝી
હો... દિલ મારૂ તોડી ને થઈ શે તું રાજી
હાચા મારા પ્રેમની હરાજી બોલાઈ
હો કોના રે કેવાથી તું સાથ મારો છોડે
મારી હારે કર્યું એવું થાશે તારી જોડે
હો ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો
હો ના રઈ લમણાકુટ હવે તારી ચેડે
તમે તો લાવી દિધો મને હાવ છેડે
હો... જા રે જા દગાળી કુદરત નઈ છોડે
મારુ સુખ છીંનવેલું નઈ રે તારી જોડે
હો સપના મારા રાખ મો રોળી દિધા તે
બદલા ક્યાં ભવના વાળી દિધા તે
અરે ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો
Tags:
Jignesh Barot