Cham Janu Gol Gol Fervo So Lyrics in Gujarati | લિરિક્સ ગુજરાતીમાં - Jigar Thakor

Cham Janu Gol Gol Fervo So Lyrics in Gujarati | ચમ જાનુ ગોળ ગોળ ફેરવો સો લિરિક્સ ગુજરાતીમાં |  

Singer :- Jigar Thakor , Lyrics :- Chandu Raval
Music :- Shashi Kapadiya & Vipul Prajapati
Label :- HIRAL DIGITAL
 

Cham Janu Gol Gol Fervo So Lyrics in Gujarati

| ચમ જાનુ ગોળ ગોળ ફેરવો સો લિરિક્સ ગુજરાતીમાં |
 
હો ચમ ગોંડી મને ફેરવો સો ગોળ ગોળ
આ ચમ ગોંડી મને ફેરવો સો ગોળ ગોળ
હા કે નાનો જવાબ મને દઈ દો માણારાજ

દરવાજો દિલનો ખોલવો હોઈ તો ખોલ
હા કે નાનો જવાબ મને દઈ દો માણારાજ

કરવો હોઈ તો કોલ તારે બોલવું હોઈ તો બોલ
કરવો હોઈ તો કોલ તારે બોલવું હોઈ તો બોલ
તારો વિચાર શું છે હાચે હાચુ બોલ
હા કે નાનો જવાબ મને દઈ દો માણારાજ

ચમ ગોંડી મને ફેરવો સો ગોળ ગોળ
હા કે નાનો જવાબ મને દઈ દો માણારાજ
હા કે નાનો જવાબ મને દઈ દો માણારાજ

હે ચેટલા દાડા છેડે છેડે ફેરવશો
હાચુ કોને મારા હોમે લમણું ક્યારે વાળશો
હો હૈયાની વાત કેમ હોઠે નથી લાવતા
છોનું છોનું મારા હોમું રોજ તમે તાકતા
હે છેલ્લીવાર ક્વ છું પછી નઈ લવ તારૂં નોમ
છેલ્લીવાર ક્વ છું પછી નઈ લવ તારૂં નોમ
હવે આઈ લવ યુ તારે બોલવું હોઈ તો બોલ
હા કે નાનો જવાબ મને દઈ દો માણારાજ

ચમ ગોંડી મને ફેરવો સો ગોળ ગોળ
હા કે નાનો જવાબ મને દઈ દો માણારાજ
હા કે નાનો જવાબ મને દઈ દો માણારાજ
ગુજરાતીબીટ.કોમ

હો રઘવાયો થયો છું તને મેલી ને જવ છું
હવે પાછો નઈ આવું એટલું તને ક્વ છુ
અરે અરે રે મારૂં કિસ્મત જયાં લઈ જાય ત્યાં જાવ છું
મોઢું નઈ બતાવું સોગન ખાઈ ક્વ છું
હે તને રોમ રાજી રાખે મારૂં થાવું હોય તર થાય
 રોમ રાજી રાખે મારૂં થાવું હોય તર થાય
હવે આગળથી તને ક્વ છું હું બાઈ બાઈ
હા કે નાનો જવાબ મને દઈ દો માણારાજ

ચમ જાનુ મને ફેરવો સો ગોળ ગોળ
હા કે નાનો જવાબ મને દઈ દો માણારાજ
હવે હા કે નાનો જવાબ મને દઈ દો માણારાજ
Previous Post Next Post