EK Raja Ne Ek Rani Lyrics in Gujarati

EK Raja Ne Ek Rani Lyrics in Gujarati

| એક રાજા ને એક રાણી લિરિક્સ ગુજરાતીમાં |

EK Raja Ne Ek Rani Lyrics in Gujarati

| એક રાજા ને એક રાણી લિરિક્સ ગુજરાતીમાં |
 
એક રાજાને એક એના દિલની છે રાણી
એક રાજાને એક એના દિલની છે રાણી
એક રાજાને એક એના દિલની છે રાણી
શરૂ થઈ આજે આ પ્રેમની કહાની
હો આંખોના રસ્તેથી પ્રેમના સફરમાં
આંખોના રસ્તેથી પ્રેમના સફરમાં
દિલના નગરમાં લખાઈ
શરૂ થઈ આજે આ પ્રેમની કહાની
શરૂ થઈ આજે આ પ્રેમની કહાની

હો સંભાળને દિલ મારૂ શું કંઈ રહીયુ છે
જે માંગ્યું એ બધું મળી રે ગયું છે
જેના સપના જોયા એનો સાથ છે મળ્યો
મેહુલો પ્રેમ ભરી વર્ષી રે પડ્યો
આ લાગે છે મોસમ કેવો મજાનો
લાગે છે મોસમ કેવો મજાનો
જાણે વસંત છે આવી
ગુજરાતીબીટ.કોમ
શરૂ થઈ આજે આ પ્રેમની કહાની
શરૂ થઈ આજે આ પ્રેમની કહાની

હો બે રંગ દુનિયામાં રંગ તે ભર્યા
અમારા શ્વાસ તારે નામ છે કર્યા
હો લાગી છે ધુન તારા નામની મને
માંગી છે રોજ મેં દુવામાં તને
હો તું મારા ગીતોને મારી ગઝલમા
તું મારા ગીતોને મારી ગઝલમા
યાદ રહેશે પ્રેમની નિશાની
શરૂ થઈ આજે આ પ્રેમની કહાની
શરૂ થઈ આજે આ પ્રેમની કહાની  
 
EK Raja Ne Ek Rani - Kishan Raval
Singer: Kishan Raval , Music: Yash Limbachiya
Lyrics: Manoj Prajapati , Label: T-Series
Previous Post Next Post