Kachi Che Umar Lyrics in Gujarati - Rakesh Barot

Kachi Che Umar Lyrics in Gujarati

Kachi Che Umar Lyrics in Gujarati

| કાંચી છે ઉંમર લિરિક્સ ગુજરાતીમાં |

 એ હાચવી હમ્ભાળી ને જાજો તું બજાર માં...(2)


હાચવી હમ્ભાળી ને જાજો તું બજાર માં


એ કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર માં


કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર 



એ દિલ તારું ચોરાઈ જશે ગોરી ઘડી વાર માં...(2)


કાચી છે..નોની છે કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર માં


એ તારી કાચી છે ઉમર ગોરી પડી જઈશ પ્યાર માં



એ કાતિલ છે અદાઓ તારી જાનલેવા રૂપ છે


તારી આગળ હારી હારી અપ્સરાઓ ચૂપ છે...(2)



એ લપસી જશે પગ તારો જવાની ના ઢાળ માં...(2)


કાચી છે..નોની છે કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર માં


એ નોની છે ઉમર તારી પડી જઈશ પ્યાર માં



 એ ઇશ્ક છે બીમારી હજી તને ચ્યો ખબર સે


લાગી જશે રોગ તને એનો મને ડર સે...(2)



એ નથી થયું પાસ કોઈ પ્રેમ ની નિશાળ માં...(2)


કાચી છે..નોની છે કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર માં


એ તારી કાચી છે ઉમર પડી જઈશ પ્યાર માં



એ હાચવી હમ્ભાળી ને જાજો તું બજાર માં...(2)


કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર માં


નોની છે ઉમર તારી પડી જઈશ પ્યાર માં



Kachi Che Umar - Rakesh Barot

Singer : Rakesh Barot , Music : Ajay Vagheshwari

Lyrics : Bharat Rami , Label : Saregama India Limited

 

Previous Post Next Post