Salam Bharat Na Veero Ne Lyrics in Gujarati

 Salam Bharat Na Veero Ne - Sagar Patel

Singer : Sagar Patel , Lyrics : Pravin Ravat

Music : Ranjit Nadiya , Label : Sagar Patel Official

 

Salam Bharat Na Veero Ne Lyrics in Gujarati

| સલામ ભારતના વીરોને લિરિક્સ ગુજરાતીમાં |

 

ઓ વંદે માતરમ

વંદે માતરમ

વંદે માતરમ

વંદે માતરમ


કામ સેવા ના કરતા એતો

પાછા ડગ ના કરતા એતો

કામ સેવા ના કરતા એતો

પાછા ડગ ના કરતા એતો

તાપ તડકો સહી લેતા એતો

હિમ્મત કદી ના હારે તેતો


હો અપમાનો સહી લેતા એતો

ભેદભાવ ના રાખે એતો

લાખો માં છે હીરો એતો

હાર કદી ના માને તેતો

સલામ છે ગુજરાત ની પોલીસને

વંદન મારી ભૂમિના તબીબને

સલામ છે ભારત ની પોલીસને

વંદન મારી ભૂમિના તબીબને

ઓ વંદે માતરમ

વંદે માતરમ

વંદે માતરમ

વંદે માતરમ


ઘર પરિવાર સિન્તા ની છોડી

રાત-દિવસ બસ રયો એતો દોડી

પોતાનું નયી બધાં નુ વિચાર્યું

સલામત રહે મારૂ ગુજરાત પ્યારૂ

ભારત પ્યારૂ


હો દેશનુ સાચું નાણું એતો

સુરવીરને દિલ વાળો એતો

રાત-દિવસ દોડનારો એતો

ખાખી વર્ધી વાળો એતો

કામ સેવાના કરતો એતો

પાછા ડગ ના ભરતા એતો

સાગર પટેલ ગુણ ગાવે છે

પ્રવીણ રાવત એમ કહે છે


સલામ છે ગુજરાતની પોલીસને

વંદન મારા ભારતના સૈનિકને

સલામ છે ગુજરાત ની પોલીસને

વંદન મારી ભૂમિના તબીબને

વંદે માતરમ

વંદે માતરમ

વંદે માતરમ

વંદે માતરમ

સલામ

સલામ

ઓ સલામ

તમને સલામ 

Previous Post Next Post