Sogandh Lyrics in Gujarati

Sogandh Lyrics in Gujarati

| સોગંધ લિરિક્સ ગુજરાતીમાં |

Sogandh - Jignesh Barot
Singer : Jignesh Barot (Kaviraj) , Lyrics : Darshan Bazigar
Music : Ravi Nagar & Rahul Nadiya , Label : DRJ Records
 

Sogandh Lyrics in Gujarati
| સોગંધ લિરિક્સ ગુજરાતીમાં |

 
હો વિશ્વાસ કરીલે જાનુ પ્રેમનો તું મારા
હો વિશ્વાસ કરીલે જાનુ પ્રેમનો તું મારા
વિશ્વાસ કરીલે જાનુ પ્રેમનો તું મારા
દીવા પર હાથ રાખી સોગંધ ખવું તારા

હો વિશ્વાસ કરીલે જાનુ પ્રેમનો તું મારા
દીવા પર હાથ રાખી સોગંધ ખવું તારા

હે હવે તું મોની જા હમ છે તને મારા
હવે તું મોની જા હમ છે તને મારા
જો જે ના બળી જાય હાથ જાનુ મારા
હો વિશ્વાસ કરીલે જાનુ પ્રેમનો તું મારા
દીવા પર હાથ રાખી સોગંધ ખવું તારા
દીવા પર હાથ રાખી સોગંધ ખવું તારા
ગુજરાતીબીટ.કોમ

હો વાતે વાતે હોઠ ઉપર નામ આવે તારૂં
તારા વગર અલી કોઈ નથી મારૂં
હો નથી મારા દલમાં દગો નથી પાપ મનમાં
હાચું ક્વ છું અલી હમજી જોને હનમાં
હો નાની નાની વાતમાં હોઈ ના રિહામણા
નાની નાની વાતમાં હોઈ ના રિહામણા
જાનુ મારી કરો તમે હવે મનામણાં
હો વિશ્વાસ કરીલે જાનુ પ્રેમનો તું મારા
દીવા પર હાથ રાખી સોગંધ ખવું તારા
દીવા પર હાથ રાખી સોગંધ ખવું તારા

હો સપનાની રાણી મારી તું રાજ કુમારી
તારી હારે બાંધી મેં તો પ્રેમની રે દોરી
હો કાળજે કોરણીને રૂદિયે રંગાણી
જનમો જનમની પ્રીત બંધાણી
હો જો જે ના છુટે તારો હાથ મારા હાથથી
જો જે ના છુટે તારો હાથ મારા હાથથી
તારાથી વધારે મારી જિંદગીમાં કઈ નથી
હો વિશ્વાસ કરીલે જાનુ પ્રેમનો તું મારા
દીવા પર હાથ રાખી સોગંધ ખવું તારા
હો દીવા પર હાથ રાખી સોગંધ ખવું તારા
હો દીવા પર હાથ રાખી સોગંધ ખવું તારા
Previous Post Next Post