Tame Mane Gamo Cho Lyrics In Gujarati - Kajal Maheriya.Tame Mane Gamo Cho Lyrics In Gujarati Written by Bharat Ravat & Devraj Adroj.
Tame Mane Gamo Cho - Kajal Maheriya
Singer: Kajal Maheriya , Lyrics: Bharat Ravat & Devraj Adroj
Music: Vishal Vagheshwari & Sunil Vagheshwari
Label: Saregama India Limited
Tame Mane Gamo Cho Lyrics in Gujarati
| તમે મને ગમો છો લિરિક્સ ગુજરાતીમાં |
હો આંખો માં અખબંધ બંધ કરી રાખી લઉં તને
હો હો હો આંખો માં અખબંધ બંધ કરી રાખી લઉં તને
દિલ માં મારા બંધ કરી રાખી લઉં તને
આંખો માં અખબંધ બંધ કરી રાખી લઉં તને
દિલ માં મારા બંધ કરી રાખી લઉં તને
હો કહેલી વાતો આ દિલ ની તને
નથી કહેવાતું જયારે સામે તું મળે
હો તમે બસ ગમો બઉ મને
બઉ ગમો એક તમે ગમો સો મને
બઉ ગમો હા હા બઉ ગમો હો હો બઉ ગમો
એક તમે ગમો સો મને
હો તમારી આ આખો મને કંઈક કહી જાય છે
રહે હોઠો બંધ પણ વાત થઇ જાય છે
હો હો તમને જોઈ દિલ ના ધબકારા વધી જાય છે
દિવસ ની આ યાદો રાતે શમણાં બની જાય છે
હો જીવવું હવે મારે તારી સાથ માં
કાયમ રહે હાથ તારા હાથ માં
હો તમે બસ ગમો બઉ મને
બઉ ગમો એક તમે ગમો સો મને
બઉ ગમો હા હા બઉ ગમો હો હો બઉ ગમો
એક તમે ગમો સો મને
હો દિલ માં હું તો તારા સપના નું ઘર બનાવી લઉ
હાથો માં હું મહેંદી તારા નામ ની મુકાવી દવ
રાતો માં આ હાથો ને ઓશીકું બનાવી લવ
મારા રે હોઠો ની હસી હું તુજને બનાવી લવ
હો તારા સિવાય ના દેખાય કઈ મને
મારા ભગવાન માની લીધા તમને
હો તમે બસ ગમો બઉ મને
બઉ ગમો એક તમે ગમો સો મને
બઉ ગમો હા હા બઉ ગમો હો હો બઉ ગમો
એક તમે ગમો સો મને
હો હો હો હો હો હો
હો હો હો