Koi Mane Prem Shikhvado Re Lyrics in Gujarati

Koi Mane Prem Shikhvado Re Lyrics In Gujarati

Singers : Jasleen Royal & Aditya Gadhvi

Music : Parth Bharat Thakkar

Lyrics : Priya Saraiya , Label : Tips Gujarati

 

Koi Mane Prem Shikhvado Re Lyrics in Gujarati

| કોઈ મને પ્રેમ શીખવાડો લિરિક્સ ગુજરાતીમાં |

દેખાય છે

સંભળાય છે

હવાઓમાં વહેતો જાય છે


આ પ્રેમ છે , હું જાણું છુ

ના જાણું કે, કેમ થી કરાય રે  


નામ એનું હાથે લખાવું રે

કે હાથ એનો હું થામુ રે

મનમાંને મનમાં મુંજાવ રે

કેમ કરી કહી આવું રે

કોઈ મને પ્રેમ શીખવાડો રે

કોઈ મને પ્રેમ શીખવાડો રે

કોઈ મને પ્રેમ શીખવાડો રે

કોઈ મને પ્રેમ શીખવાડો રે


રમતો ભમતો હૈયામાં પ્રેમ રાખજો

સહુથી વાલા એ સમણાંની જેમ રાખજો

ભીની માટી છે પહેલા વરસાદની

ભીની માટી છે પહેલા વરસાદની

આ મહેકને હૈયામાં બંધ રાખજો


એ ચાંદ જેવો ,છે મારી સાથે

ને દૂર દૂર લાગતો

લહેરોમાં એની ,વહી રહી હું

કિનારો દૂર લાગતો



અને મારી પાસે બોલવું રે

કે પાસ એની હું જાવ રે

મનમાંને મનમાં મુંજાવ રે

કેમ કરી કહી આવું રે

કોઈ મને પ્રેમ શીખવાડો રે

કોઈ મને પ્રેમ શીખવાડો રે

કોઈ મને પ્રેમ શીખવાડો રે

કોઈ મને પ્રેમ શીખવાડો રે  


Previous Post Next Post