Sandesho Lyrics in Gujarati

Sandesho - Rakesh Barot

Singer: Rakesh Barot , Lyrics: Harjeet Panesar

Music: Mayur Nadiya , Label: Saregama Gujarati

 

Sandesho Lyrics in Gujarati

| સંદેશો લિરિક્સ ગુજરાતીમાં |

 

એક ટપાલી આયો સે

એ સંદેશો લાયો સે....(2)


એક ટપાલી આયો સે

એ સંદેશો લાયો સે...(2)

હોમભલી મારી આખો રડી જઈ

શેર માં મારી જાનું બીજે પ્રેમ માં પડી ગઈ

હો શેર માં મારી જાનું બીજે પ્રેમ માં પડી ગઈ


હો મારુ દલડું છેતરાયું છે મનડું ભરાયું છે...(2)

જીવ થી વાલી પાછી ફરી જઈ

શેર માં મારી જાનું કોક ના પ્રેમ માં પડી ગઈ....(2)


હો હાચુ એવું થયું સે કે જોવું સુ હું સપનું

તારા મોઢે હોમભલું તોજ હાચુ માનું

કોક ના મોઢે હૉમ્ભળ્યુ છે જે એ પણ નથી ઓછું

મનમાં વાત રાખતી ના બોલ તી ખોટું


એ જીવડો ઘબરાયો સે..અવળો વિચાર આયો સે

મારો જીવડો ઘબરાયો સે..અવળો વિચાર આયો સે...(2)

જીવું મરૂ હવે નક્કી નઈ

શેર માં મારી જાનું બીજે પ્રેમ માં પડી ગઈ

શેર માં મારી જાનું કોક ના પ્રેમ માં પડી ગઈ


હો તારા સિવાય અહીં કોઈ મારુ નથી

પગલું ખોટું ભરતી ના જિંદગી જશે પતી

હો જીવશું હારે મરશું હારે સોગંધ ખાધી હતી

રઝળી જશે દુનિયા મારી સોગંધ ના તોડતી


હવે કેવી ઘડી આયી સે નજારો બદલાણી સે...(2)

કેવી ઘડી આયી સે નજારો બદલાણી સે

કોક ની વાત હાચી પડી ગઈ

શેર માં મારી જાનું બીજે પ્રેમ માં પડી ગઈ

હો શેર માં મારી જાનું કોક ના પ્રેમ માં પડી ગઈ

હો જેને હું ચાહતો હતો એ દગો કરી ગઈ

Previous Post Next Post