Dwarika Na Ghanshyam Lyrics In Gujarati - Geeta Rabari
Singer : Geeta Rabari , Music : Rahul Munjariya
Lyrics : Devraj Adroj & Bharat Ravat
Label : Sur Sagar Music
Dwarika Na Ghanshyam Lyrics in Gujarati
| દ્વારિકાના ઘનશ્યામ લિરિક્સ ગુજરાતીમાં |
હે મારા દ્વારિકાના ઘનશ્યામ
રૂદિયામાં લખ્યું તારૂં નામ
હે મારા દ્વારિકાના ઘનશ્યામ
રૂદિયામાં લખ્યું તારૂં નામ
હે મારા દ્વારિકાના સુંદરશ્યામ
મને વાલુ લાગે તારૂં નામ
હે સુર વાહળીનાં
તારી મોરલીના
સુર વાંસળીનાં
તારી મોરલીના
કાને મીઠા મીઠા સંભળાય
હે મારા દ્વારિકાના ઘનશ્યામ
રૂદિયામાં લખ્યું તારૂં નામ
હે મારા દ્વારિકાના સુંદરશ્યામ
મને વાલુ લાગે તારૂં નામ
ગુજરાતીબીટ.કોમ
હે એતો સોનાની નગરીનો વાલો રાજા રે કેવાય
કાનો પેરે પીતામ્બર વાઘા માથે મોરપિંચ રે સોહાય
હે મારો વાલો ડાકોરનો ઠાકોર રાજા રણછોડરાય કેવાય
પ્રેમ આપો તો મારો ઠાકર એક સોનાની વાડીયે તોલાય
હે મારા કાળીયા કાન
તારા કેટલા માન
મારા કાળીયા કાન
તારા કેટલા માન
ગુણ ગોકુળમાં રે ગવાય
www.gujaratibit.com
હે મારા દ્વારિકાના ઘનશ્યામ
રૂદિયામાં લખ્યું તારૂં નામ
હે મારા દ્વારિકાના સુંદરશ્યામ
મને વાલુ લાગે તારૂં નામ
હે સુર વાહળીનાં
તારી મોરલીના
સુર વાંસળીનાં
તારી મોરલીના
કાને મીઠા મીઠા સંભળાય
હે મારા દ્વારિકાના ઘનશ્યામ
રૂદિયામાં લખ્યું તારૂં નામ
હે મારા દ્વારિકાના સુંદરશ્યામ
મને વાલુ લાગે તારૂં નામ