![]() |
| Jiv Bhale Jay Tane Nahi Chhodu Lyrics Dhaval Barot |
Presenting New Gujarati sad Song "Jiv Bhale Jay Tane Nahi Chhodu(Lyrics) " In Voice Of
Dhaval Barot Written By Sandip Tadpada & Music Given By Ravi-Rahul.
Jiv Bhale Jay Tane Nahi Chhodu Lyrics Dhaval Barot
Jiv Bhale Jay Tane Nahi Chhodu (Lyrics) Dhaval Barot
જીવ ભલે જાય તને નહિ છોડું Lyrics In Gujarati
કાલે જે કરતી હતી મારી ફિકર
કાલે જે કરતી હતી મારી ફિકર
આજે એ નીકળી બહુ મોટી ચીટર
ના જાણે દિલ મા કેવી કરી ગઈ
દખલ
કામ ના કરતી હવે મારી અક્કલ
હવે જીવ ભલે જાય મારો તને નહિ
છોડું
હવે જીવ ભલે જાય મારો તને નહિ
છોડું
કાલે જે કરતી હતી મારી ફિકર
આજે એ નીકળી બહુ મોટી ચીટર
ના જાણે દિલ મા કેવી કરી ગઈ
દખલ
કામ ના કરતી હવે મારી અક્કલ
હવે જીવ ભલે જાય મારો તને નહિ
છોડું
હવે જીવ ભલે જાય મારો તને નહિ
છોડું
પેલા તો પ્રેમ મા વરસાવી હેલી
મારી પ્રીત્યું મા બની ગાડી
ઘેલી
પ્રેમ મા તારા ભાન શાન ભૂલી
મારા માવતર ને દીધા તરછોડી
કાલે જે કરતી હતી મને લાઈક
તમે બગાડી છે મારી લાઈફ
ના જાણ્યું દિલ મા એના હતું
એકપલ
નોતી ખબર જાનુ નીકળી નફટ
હવે જીવ ભલે જાય મારો તને નહિ
છોડું
હવે જીવ ભલે જાય મારો તને નહિ
છોડું
કાલે જે કરતી હતી મારી ફિકર
પ્રેમ નો જુગાર મારા દિલ સાથે
ખેલી
ભરીભાદલી મારી જિંદગી વિખેરી
નોતી ખબર તારી દાનત છે મેલી
માની હતી મારી પ્રીત કેળી ઘેલી
કાલે જે હતા મારા હાથ ની લકીર
એને બનાવ્યો મને આજે ફકીર
ના જાણે કેવી એ રમી ગઈ રમત
ભારે પડી ગઈ મને પ્રેમ ની ગમત
હવે જીવ ભલે જાય મારો તને નહિ
છોડું
હવે જીવ ભલે જાય મારો તને નહિ
છોડું
કાલે જે કરતી હતી મારી ફિકર
આજે એ નીકળી બહુ મોટી ચીટર
ના જાણે દિલ મા કેવી કરી ગઈ
દખલ
કામ ના કરતી હવે મારી અક્કલ
હવે જીવ ભલે જાય મારો તને નહિ
છોડું
હવે જીવ ભલે જાય મારો તને નહિ
છોડું
જાનુ તને નહિ છોડું હું તને નહિ છોડું
Original Song Cridit :
Title:જીવ ભલે જાય તને નહિ છોડું (Lyrics)
Song:Jiv Bhale Jay Tane Nahi Chhodu (Lyrics) Singer:Dhaval Barot Music:Ravi-Rahul Lyrics:Sandip Tadpada
Artist:Dhaval Barot,Neha Suthar
