![]() |
| Kanchan Si Kaya (Lyrics) Rakesh Barot |
Presenting New Gujarati Song "Kanchan Si Kaya(Lyrics) " In Voice Of Rakesh Barot Written By Manu Rabari & Music Given By Mayur Nadiya.
Kanchan Si Kaya lyrics
Kanchan Si Kaya (Lyrics) Rakesh Barot,
કંચન સી કાયા Song Lyrics in Gujarati,
એ જોજે જાનુડી રૂપ રોળાઈ ના
જાય
એ જોજે જાનુડી રૂપ રોળાઈ ના
જાય
રોળાઈ ના જાય
કંચન સી કાયા તારી કરમાઈ ના
જાય
એ જોજે જાનુડી રૂપ રોળાઈ ના
જાય રોળાઈ ના જાય
કંચન સી કાયા તારી કરમાઈ ના
જાય
કાચ ની પુતળી જેવી તમારી આ
કાયા
જોઇ ને કાયા તારી લાગી મને
માયા
પછી કોક ની નજરો જોજે લાગી ના
જાય લાગી ના જાય
કંચન સી કાયા તારી કરમાઈ ના
જાય
એ જોજે જાનુડી રૂપ રોળાઈ ના
જાય
ઓ ગાલે આ તલ સે કારો લાગે સે
બઉ રુપાડો
વાઇટ પટ્ટૉ ને ડ્રેસ્સ તારો
કારો
ઓ ગાલે આ તલ સે કારો લાગે સે
બઉ રુપાડો
વાઇટ પટ્ટૉ ને ડ્રેસ્સ તારો
કારો
ઉંચી એડી ના રુડા લાગે તને
સેન્ડલ
ગળા મા દિલ વાળુ જોરદાર
પેંન્ડલ
એ જો જે દિવાનો કોઇ પાગલ ના
થાય પાગલ ના થાય
કંચન સી કાયા તારી કરમાઈ ના
જાય
ઓ જોજે જાનુડી રૂપ રોળાઈ ના
જાય રોળાઈ ના જાય
કંચન સી કાયા તારી કરમાઈ ના
જાય
હો ઓ નમની નજર તારી કોક ને નાખે
મારી
હાલત થાતી હસે હમ્જો શુ અમારી
ઓ જાનુડી મારી નમની નજર તારી
કોક ને નાખે મારી
હાલત થાતી હસે હમ્જો શુ અમારી
એ માની જાઓ તો રાણી કરી રાખુ
તારે રે નામ કરુ આય્ખુ રે મારુ
એ જોજે આવો રે ચાંન્સ પાસો
ખોરઈ ના જાય ખોરઈ ના જાય
કંચન સી કાયા તારી કમરાઈ ના
જાય
એ જોજે જાનુડી રૂપ રોળાઈ ના
જાય રોળાઈ ના જાય
કંચન સી કાયા તારી કમરાઈ ના
જાય
કંચન સી કાયા તારી કમરાઈ ના
જાય
કંચન સી કાયા તારી કમરાઈ ના જાય
Original Song Cridit :
Song:Kanchan Si Kaya
Singer:Rakesh Barot Music:Mayur Nadiya Lyrics:Manu Rabari
Tags:
Rakesh Barot
