Dil Thi Bandhana Dil Na Taar Lyrics - Rakesh Barot


Dil Thi Bandhana Dil Na Taar Lyrics, Dil Thi Bandhana Dil Na Taar Lyrics in gujrati, Dil Na Taar Lyrics, Dil Thi Bandhana Dil Na Taar Lyrics Rakesh barot

Album :-

Dil Thi Bandhana Dil Na Taar (દિલથી બંધાણા દિલના તાર)

Singer :-

Rakesh Barot, Riddhi Vyas

Song :-

Dil Thi Bandhana Dil Na Taar

Lyrics :-

Rajveersinh Vaghela

Music Director :-

Mayur Nadiya

Artist : Rakesh Barot, Divya Bhatt, Vishal Joshi

Label :- Wave Gujarati

 

દિલ થી બંધાણા દિલ ના તાર Lyrics In Gujarati

 

ગોરી ગોરી રાધા કાળો કાળો કાન

ગોરી ગોરી રાધા કાળો કાળો કાન

 

ગોરી ગોરી રાધા કાળો કાન

ગોરી ગોરી રાધા કાળો કાન

રાધા રૂપારી કાળો કાન...

 

તોયે કાનુડો છે રાધા ની જાન

શુદ્ધ બુદ્ધ ખોઈ ભુલાવી ને ભાન

 

ગોરી ગોરી રાધા કાળો કાન

રાધા રૂપારી કાળો કાન

 

તોયે કાનુડા માં વસે છે મારી જાન

શુદ્ધ બુદ્ધ ખોઈ ભુલાવી મેતો ભાન...

 

ગોરી ગોરી રાધા કાળો કાન

રાધા રૂપારી કાળો કાન

 

હું છું તારી ચાંદની તું ચાંદલિયો મારો

જન્મો જનમ સાથ માંગુ તમારો

હૈયા ના ધબકારે નામ તમારું

હોય ભલે રાતતા રાત થી અજવાળું

 

રાધા મા વસે મારી જાન

રાધા મા વસે મારી જાન

હૈયા મા ઘણા તારા માન...

 

દિલ થી બંધાણા હવે દિલ ના આ તાર

ઘેલી કરી ગયો ગોકુળ નો ગોવાર

 

ગોરી ગોરી રાધા કાળો કાન

રાધા રૂપારી કાળો કાન

 

આંખો છે મારી ને સમણું તમારૂં

રાધા તારી પ્રિતુ માં દલડું ઘવાણું

તું હે નદીયાં મેં તેરા સાગર

નદીયાં કો મિલના હે સાગર મેં આકર...

 

કાના માં વસે મારી જાન

કાના માં વસે મારી જાન

દિલ નો મારા મહેમાન

 

મારા તન મન માં બસ એક તારું નામ

તારામાં મારા જોડાયા અરમાન

 

ગોરી ગોરી રાધા કાળો કાન

રાધા રૂપારી કાળો શ્યામ

 

ગોરી ગોરી રાધા કાળો કાન

રાધા રૂપારી કાળો શ્યામ

ગોરી ગોરી રાધા કાળો કાન...


Previous Post Next Post