વ્રજમાં વેલો આય (Lyrics) | Kinjal Dave |

 

vraj-ma-velo-aay-lyrics

“Vraj Ma Velo Aay Lyrics”  is The Latest Gujarati Song of 2020. It is Sung by Kinjal Dave. વ્રજમાં વેલો આય Lyrics is Written by Traditional. Music of The Song is Given by Dhaval Kapadia.
____________________________

♫ Title » Vraj Ma Velo Aay (Lyrics) 
♫ Song » વ્રજમાં વેલો આય
♫ Singer » Kinjal Dave 
♫ Music » Dhaval Kapadia 
♫ Lyrics » Traditional
♫ Starring » Rajveer Rajgor
♫ Label » KD Digital
____________________________


Vraj Ma Velo Aay Lyrics in gujarati


હે કાના વ્રજ માં વેલો આય ગોકુલ માં ગમતું નથી રે
હે કાના વ્રજ માં વેલો આય ગોકુલ માં ગમતું નથી રે...

તારા વિના તારા વિના તારા વિના
મારુ મન લાગતું નથી રે વાલા ગમતું નથી રે
વાલા ગમતું નથી રે
હે કાના વ્રજ માં વેલો આય ગોકુલ માં ગમતું નથી રે
એ વાલા વ્રજ માં વેલો આય ગોકુલ માં ગમતું નથી રે
મારુ મન લાગતું નથી રે...

ગાયો દોવા જાઉં મારુ મન લાગતું નથી રે
માખણ ને મિશ્રી કોઈ માગતું નથી રે
હો હો વાલા ગાયો દોવા જાઉં મારુ મન લાગતું નથી રે
માખણ ને મિશ્રી કોઈ માગતું નથી રે...

તારા વિના તારા વિના
તારા વિના દૂધડાં કોઈ પીતું નથી રે
વાલા ગમતું નથી રે મને ફાવતું નથી રે...

હે કાના વ્રજ માં વેલો આય ગોકુલ માં ગમતું નથી રે
એ કાનુડા વ્રજ માં વેલો આય ગોકુલ માં ગમતું નથી રે
મારુ મન લાગતું નથી રે...

હો તલખે મારો જીવડો જીવન આવતો નથી રે
ગાયો જોવે વાટ કાનો બોલાવતો નથી રે
હો તલખે મારો જીવડો જીવન આવતો નથી રે
ગાયો જોવે વાટ કાનો બોલાવતો નથી રે...

જમના કાંઠે જમના કાંઠે
જમના કાંઠે રાહડો હવે જામતો નથી રે
વાલા ગમતું નથી એ મને ફાવતું નથી રે...

હે કાના વ્રજ માં વેલો આય ગોકુલ માં ગમતું નથી રે
એ વાલીડા વ્રજ માં વેલો આય ગોકુલ માં ગમતું નથી રે
મારુ મન લાગતું નથી રે
હે ગમતું નથી રે મારુ મન લાગતું નથી રે
એ હવે ફાવતું નથી રે તારા વિના ચાલતું નથી રે....


Vraj-Ma-Velo-Aay-lyrics-Kinjal-Dave
Vraj-Ma-Velo-Aay-lyrics-Kinjal-Dave

Keyword

Vraj Ma Velo Aay Lyrics - Kinjal Dave,Vraj Ma Velo Aay Lyrical video,Vraj Ma Velo Aay Lyrics in english,Vraj Ma Velo Aay Lyrics in gujarati,Vraj Ma Velo Aay Kinjal Dave, Kinjal Dave,Vraj Ma Velo Aay Lyrics Traditional,Vraj Ma Velo Aay Song KD Digital, વ્રજમાં વેલો આય Lyrics, Vraj Ma Velo Aay geet na sabdo,Vraj Ma Velo Aay lyrics gujaratima,KANO RADHA song lyrics,JANMASTMI song,
janmastmi song 2020,janmastmi song lyrics,Govaliyo Song lyrics, govaliyo song lyrics, Krishna Song lyrics,KRISHNA SONG,Gujarati New Song, kana Song 2020,kano song lyrics,

Kd Digital, Krishna Song, Krishna Song 2020, radha krishna song kinjal dave, kinjal dave new song krishna, kinjal dave krishna song dj, kinjal dave garba krishna song, krishna songs, krishna song dj, krishna song dance, krishna song album, kinjal dave garba, kinjal dave dj, kinjal dave song, kinjal dave all song, kinjal dave album, kinjal dave best song,





Previous Post Next Post