મેના રાણી મનમાં વસીરે Mena Rani Manma Vashi Lyrics in Gujarati Sung by Jignesh Barot. Mena Rani Manma Vashi Lyrics Written by Ketan Barot.
Mena Rani Manma Vashi Lyrics in Gujarati
હો.... હો.....હો.... હો
પાતળી કમર હરણી જેવી ચાલ રે
કે મેના રાણી મનનાં વસીરે
જોઈ એને દલ ના ડોલ્યા એના તાર રે
કે મેના રાણી મનમાં વસીરે
અણીયારી આંખ નો નેડો મને લાગ્યો
ચટકતી ચાલ જોઈ જટ કો મને વાગ્યો
બની ગઈ સે એતો મારી જાન રે કે મેના રાણી મનમાં વસીરે
પાતળી કમર હરણી જેવી ચાલ રે કે મેના રાણી મનમાં વસીરે
ચોથી આઈ નમણી નાર મારા રે મલકમાં
ચોય ના જોઈ મેતો એના જેવી રે જગમાં
હૈયુ હરખી ને મારુ રહે નહી હાથમાં
મોન તુ નથી મન મારુ બીજી કોઈ વાત માં
અરે ચાંદ સરમાય એવો લટકો એનો લાગ્યો
મારી બનાવાનો ઉમળકો રે જાગીયો
માયા લાગી મને એના રૂપની
કે મેના રાણી મનમાં વસીરે
પાતળી કમર હરણી જેવી ચાલ રે
કે મેના રાણી મનમાં વસીરે
અરે કાળા ભમર વાળ એના કાજરીયાળી આંખડી
તારીફ શુ કરુ હવે હુતો એના શોખની
લાગે મુશ્કાન મને એના જબરી હોઠની
થઈ જો મને પ્રેમ મને હારે હાચા દિલ થી
અરે મોની લીધી મેતો એને સુદિયાની રાણી
ભરવા એને મારા ઘરના રે પોણી
હા કેતા જજો મળશું ચીયા ગોમ રે
તમારા મનમાં વસીયા રે
પાતળી કમર હરણી જેવી ચાલ રે
કે મેના રાણી મનમાં વસીરે
કે મેના રાણી
મારા મેના રાણી
કે મેના રાણી મનમાં વસીરે
Read more» Sheno Prem Sheni Vaat - Shital Thakor
________________________________________
♫ Song : Mena Rani Manma Vashi | મેના રાણી મનમાં વસી
♫ Singer : Jignesh Barot
♫ Lyrics : Ketan Barot
♫ Music : Dhaval Kapadiya
♫ Director - Dop - Edit : Dhruv Bhatiya
♫ Starring : Jignesh Barot, Prenal Oberoi
♫ Producer : Jignesh Barot, Tejpalsinh Chavda
♫ Digital Partner : RDC Media Pvt. Ltd.
♫ Technical Support : Patel Aakash
♫ Design : Pradip Karbatiya
♫ Support : All Fans, Friends , Family Members
♫ Label : JIGNESH BAROT
________________________________________
mp3 gito gujarati
jignesh barot na gito
jignesh kaviraj barot na gito
Read more » Dariya Jevu Dil Maru Lyrics - Rakesh Barot
Read more» Gujarati Song Lyrics
Tags:
Jignesh Barot
