Dil No Bangalow Lyrics - Vinay Nayak

 Dil No Bangalow Lyrics Sung by Vinay Nayak. Dil No Bangalow Lyrics in gujarati Written by Mitesh Barot.



Dil No Bangalow Lyrics in Gujarati

હાય દિલ નો બાંધ્યો બંગલો બંગલા માં રહી જા
હું તારો છું તું મારી થઇ જા
અરે દિલ નો બાંધ્યો બંગલો બંગલા માં રહી જા
હું તારો છું તું મારી થઇ જા
દલ ની દલવાડી તારા નોમ કરી દઉં
હું તારો છું તું મારી થઇ જા

તને પ્રેમ કરું છું તારા પર મરું છું
તને પ્રેમ કરું છું તારા પર મરું છું
વાત મારી જાનુડી તું મોની જા
હું તારો છું તું મારી થઇ જા
હાય દિલ નો બાંધ્યો બંગલો બંગલા માં રહી જા
હું તારો છું તું મારી થઇ જા

હાય પટોળું પાટણ નું તારી હાટુ લાઉં
પ્રીત ના પાનેતર માં તારલા જડાવું
અરે તારી આંખો માં જિંદગી વિતાવું
હસ્તી આંખો ને કદી નઈ રડાવું...

તારા કાજ રાતો જાગું બસ તને હું માંગુ
તારા કાજે રાતો જાગું બસ તને હું માંગુ
વાત મારી જાનુડી તું મોની જા
હું તારો છું તું મારી થઇ જા
અરે જિંદગી મારી નામે તારા કરી જા
હું તારો છું તું મારી થઇ જા

હે સાત વચન સાત ફેરા નિભાવું
તને છોડી ને હું ક્યાં નઈ જાઉં
હે હૈયા ના હેત ને તારા પર વરસાવું
જનમો જનમ તને મારી બનાવું
તને યાદ કરું છું તારા વિના રડું છું
તને યાદ કરું છું તારા વિના રડું છું
વાત મારી જાનુડી તું મોની જા
હું તારો છું તું મારી થઇ જા
હાય દિલ નો બાંધ્યો બંગલો બંગલા માં રહી જા
હું તારો છું તું મારી થઇ જા
હાય દિલ ના નગર ની તું રાણી બની જા
હું તારો છું તું મારી થઇ જા
હાય હું તારો છું તું મારી થઇ જા
અરે હું તારો છું ને તું મારી થઇ જા...

Dil No Bangalow Lyrics 


Title : દિલનો બંગલો

Singer : Vinay Nayak

Starcast : Vinay Nayak, Zeel Joshi

Lyrics : Mitesh Barot(Samrat)  

Composer : Vinay Nayak

Music : Dhaval Kapadiya 

DOP : Shehzad Mansuri, Brijesh Prajapati

Production : Jigar Panchal

Makeup : Annuben Thakor

Choreographer : Pinakin Rathod

Director : Faruk Gayakwad, Naresh Rajput  

Producer : HARRY

Technical Support : Ritik Davda

Special Thanks :
Shailesh Goswami(Morlo)
Satyam society
Jigar barot & Rajan jadeja (bapu)

Previous Post Next Post