દેશી પતંગીયુ Desi Patangiyu Lyrics Sung by Vinay Nayak & Divya Chaudhary. Desi Patangiyu Lyrics In Gujarati Written by Amit Barot.
Desi Patangiyu Lyrics In Gujarati
હે મારો પિયુજી જોણે દેશી પતંગીયુ
કે તારો પિયુજી નથી છોડી દેશી પતંગીયુ
હે મારો પિયુજી જોણે દેશી પતંગીયુ
હે મારો પિયુજી જોણે દેશી પતંગીયુ
હે ચોક પેલા ફૂડે ફરકે ચોક પેલા ફૂડે ફરકે
આડા તેળા ડફેળામા મારુ મન તડપે
કદી ઓલી વોહે જાય કદી પેલી વોહે જાય
આ બધુ જોઈને મારુ દલડુ દુભાઈ
હે મારો પિયુજી જોણે દેશી પતંગીયુ
હે હે તારો પિયુજી નથી છોડી દેશી પતંગીયુ
હો કેતો બોન્ધુ આંખે પાટો
હૂતો છોરો સીધો સાદો
જેવી તેવી છોડીયો પાછળ હુના પાગલ થાતો
કે તારો પિયુજી નથી છોડી દેશી પતંગીયુ
હે મારો પિયુજી જોણે દેશી પતંગીયુ
હે ચટાકા પટાકા એને મારવાનો શોખ છે
ચાર લુગડે ટેસ મારવાનો રોફ છે
હે ગલી ગલી ઓમાં એના નામની રે રાડ છે
એની આ આદતોથી જિંદગી ઉંજાણ છે
હે હે જોયા જાણ્યા વગર વાલી આવુંના વિચારતી
મારો વાંક નહિ પેલી છોડીયો લાઈન મારતી
હમજાવુ ચમ ના હમજતી
કે હૂતો મોરલો રૂપાળો નથી ઢેલડી વળગતી
અરે તારો પિયુજી નથી છોડી દેશી પતંગીયુ
હે સમજે તારા મનમા હુ નથી કઈ સસ્તી
દિલસે આ મારુ નથી કાગળની પસ્તી
હે ચેટિંગમા ચીટિંગ તુ રોઝ કરતો
યાદ કર ટાણા એતુ મારી ઉપર મરતો
હે તું મારુ કંકુ વાલી હુ મારા ચોખા
તારા મારા પ્રેમના સબન્ધો અનોખા
માફીદે કર ના બદનામ
હે તારો પિયુજી નથી છોડી દેશી પતંગીયુ
હે મારો પિયુજી જોણે દેશી પતંગીયુ
કે તારો પિયુજી નથી છોડી દેશી પતંગીયુ
હા ચલ મોની લીધુ તું નથી દેશી પતંગીયુ
Presenting teaser of new Gujarati Romantic Playful song "Desi Patangiyu" sung by Vinay Nayak & Divya Chaudhary.
Full video releasing on 11th May 2021.
Song - Desi Patangiyu
Singer - Vinay Nayak & Divya Chaudhary
Music & Lyrics - Amit Barot
Artists - Yuvraj Suvada & Ritika Chauhan
Producer - Red Velvet Cinema
Concept, Dop, Director & Editor - Chanakya A Thakor
Creative Head - Savya Bhati
Technical Support - Jenish Talaviya
Production Designer - Bhavesh Gorasiya
Make Up & Hair - Kajal Bariya & Rahul
Production Manager - Sanjay Rajput
Asst. Camera - Indrajeet Sisodiya & Rohit Thakor
Drone - Ghanshyam Zala
Transportation - Mahesh Thakor
Costume - Harshit Gohil
Location - Manvilas (Gaam)
Special Thanks - Amit Bhai Bharvad (Gopal Lassi), Jayesh V Gorasiya, Mavji Bhai Borda, Utshav Khut, Shambhu Bhai Kakadiya, Manthan B Gorasiya
Light - Sct Light Equipment
Tags:
Vinay Nayak