Tari Yaad Rahi Gai Chhe Lyrics - Vikram Thakor

તારી યાદ રહી ગઈ છે | Tari Yaad Rahi Gai Chhe Lyrics Sung by Vikram Thakor.Tari Yaad Rahi Gai Chhe Lyrics In Gujarati Written by Rahul Solanki.


Tari Yaad Rahi Gai Chhe Lyrics in gujarati

હો યાદ રહી ગઈ છે ને વાત રહી ગઈ છે
યાદ રહી ગઈ છે ને વાત રહી ગઈ છે
પ્રેમના સફરની શરૂઆત થઇ ગઈ છે

હો યાદ રહી ગઈ છે ને વાત રહી ગઈ છે
પ્રેમના સફરની શરૂઆત થઇ ગઈ છે.

પ્રેમની આ મંજિલમાં હો… હો… હો…
પ્રેમની આ મંજિલમાં મોજ તો ઘણી છે
ભૂલું હું તુજ ને તો જખમની ઘડી છે
જખમની ઘડી છે...

યાદ રહી ગઈ છે, યાદ રહી ગઈ છે
યાદ રહી ગઈ છે, તારી યાદ રહી ગઈ છે
યાદ રહી ગઈ છે ને વાત રહી ગઈ છે
પ્રેમના સફરની શરૂઆત થઇ ગઈ છે

હો શોધું હું તુજને જોઈ વાટડી ઘડી છે
દિલમાં દર્દ રડી આંખડી રહી છે
હો લાખો આ ચહેરામાં તારી એક કમી છે
ભુલ્યો હું ભાન તોયે મનમાં વસી છે

પ્રેમની આ મંજિલ માં હો… હો… હો…
પ્રેમની આ મંજિલમાં મોજ તો ઘણી છે
ભૂલું હું તુજ ને તો જખમની ઘડી છે
જખમની ઘડી છે

યાદ રહી ગઈ છે, યાદ રહી ગઈ છે
યાદ રહી ગઈ છે, તારી યાદ રહી ગઈ છે
યાદ રહી ગઈ છે ને વાત રહી ગઈ છે
પ્રેમના સફરની શરૂઆત થઇ ગઈ છે...

હો ભૂલું તને તો મારી જિંદગી કટી છે
દિલના ધબકારે તને એકલી રટી છે
હો માંગુ હું સાથ તારો કોઈની ના પડી છે
આંખો મારી રૂદિયાની વાત કહી રહી છે...

પ્રેમની આ મંજિલ માં હો… હો… હો…
પ્રેમની આ મંજિલમાં મોજ તો ઘણી છે
ભૂલું હું તુજ ને તો જખમની ઘડી છે
જખમની ઘડી છે

યાદ રહી ગઈ છે, યાદ રહી ગઈ છે
યાદ રહી ગઈ છે, તારી યાદ રહી ગઈ છે
યાદ રહી ગઈ છે ને વાત રહી ગઈ છે
પ્રેમના સફરની શરૂઆત થઇ ગઈ છે

યાદ રહી ગઈ છે, તારી યાદ રહી ગઈ છે
યાદ રહી ગઈ છે, તારી યાદ રહી ગઈ છે....





Previous Post Next Post