Ame Mohabbat Na Marya Lyrics - Kishan Raval

 અમે મહોબ્બત ના માર્યા Ame Mohabbat Na Marya Lyrics Sung by Kishan Raval. Ame Mohabbat Na Marya Lyrics In Gujarati Written by Manoj Prajapati.

Ame Mohabbat Na Marya Lyrics In Gujarati

પ્રેમ ની રમત મા યારા દિલ થી અમે હાર્યા
પ્રેમ ની રમત મા યારા દિલ થી અમે હાર્યા
પ્રેમ ની રમત મા યારા દિલ થી અમે હાર્યા
કોઈ મરે છે નસીબ થી અમે મહોબ્બત ના માર્યા

પ્રેમ ની રમત મા યારા દિલ થી અમે હાર્યા
કોઈ મરે છે નસીબ થી અમે મહોબ્બત ના માર્યા
હો જુદા થઇ ગયા છો તમે અણધાર્યા
જુદા થઇ ગયા છો તમે અણધાર્યા
કોઈ મરે છે નસીબ થી અમે મહોબ્બત ના માર્યા
કોઈ મરે છે નસીબ થી અમે મહોબ્બત ના માર્યા...

હો હાથો માં હાથ લઇ કહેતા અમને
સાત જનમ સુધી ભૂલું ના તમને
હો વાયદા કરીને સપના બતાવ્યા
ભૂલી ગયા ને અમને રડાવ્યા
ભૂલી ગયા ને અમને રડાવ્યા

હો દગા બાજ નીકર્યા આવા નોતા ધાર્યા
દગા બાજ નીકર્યા આવા નોતા ધાર્યા
કોઈ મરે છે નસીબ થી અમે મહોબ્બત ના માર્યા
કોઈ મરે છે નસીબ થી અમે મહોબ્બત ના માર્યા

હો માન્યા પોતાના પછી પારકા કહ્યા
તમારી યાદો માં દર્દ છે સહ્યા
હો મારા જેવો પ્રેમ તને કોણ કરશે
યાદ માં મારી તારી આંખ રડશે
યાદ માં મારી તારી આંખ રડશે...

પારકા ની છોડો પોતાના એ માર્યા
પારકા ની છોડો પોતાના એ માર્યા
કોઈ મરે છે નસીબ થી અમે મહોબ્બત ના માર્યા
જુદા થઇ ગયા છો તમે અણધાર્યા
જુદા થઇ ગયા છો તમે અણધાર્યા
કોઈ મરે છે નસીબ થી અમે મહોબ્બત ના માર્યા
કોઈ મરે છે નસીબ થી અમે મહોબ્બત ના માર્યા
કોઈ મરે છે નસીબ થી અમે મહોબ્બત ના માર્યા...
Previous Post Next Post