વ્હાલમ રૂઠ્યા ને કેમરે મનવીએ Vhalam Ruthya Ne Kem Re Manaviye Lyrics Sung by Kishan Raval. Vhalam Ruthya Ne Kem Re Manaviye Lyrics In Gujarati Written by Manoj Prajapati.
Vhalam Ruthya Ne Kem Re Manaviye Lyrics In Gujarati
હો વ્હાલમ રૂઠ્યા ને કેમરે મનવીએ
હો વ્હાલમ રૂઠ્યા ને કેમરે મનવીએ
વ્હાલમ રૂઠ્યા ને કેમરે મનવીએ
દિલ તૂટ્યા ને કોને બતાવીએ
હો દિલ તૂટ્યા ને કોને બતાવીએ
હો દર્દ હજારો દિલમા અમારા
હસતા જોવા સદા મુખ તમારા
દર્દ હજારો દિલમા અમારા
હસતા જોવા સદા મુખ તમારા
ન સમજે તો કેમરે સમજાવીએ
ન સમજે તો કેમરે સમજાવીએ
દિલ તૂટ્યા ને કોને બતાવીએ
હો દિલ તૂટ્યા ને કોને બતાવીએ
હો ખુશીઓ ખોબલો ભરી મળીને
આંસુ મળ્યા આખો દરિયો ભરીને
હો ગયાતે ગયા તમે મુજથી રૂઠીને
આવ્યા નહિ તમે પાસ વળીને
હો યાદ કરી અમે રાતો વિતાવીએ
યાદ કરી અમે રાતો વિતાવીએ
દિલ તૂટ્યા ને કોને બતાવીએ
હો દિલ તૂટ્યા ને કોને બતાવીએ
હો હાથ પર લખેલા નામ તમારા
ભૂસાય ગયા બધા સપના અમારા
હો યાદસે દિવસો જે સાથે વિતાવ્યા
સાત જન્મોના સાથ કેમ ના નિભાવ્યા
હો કરી નફર ના દિલને દુભાવીએ
કરી નફર ના દિલને દુભાવીએ
દિલ તૂટ્યા ને કોને બતાવીએ
હો વ્હાલમ રૂઠ્યા ને કેમરે મનવીએ
વ્હાલમ રૂઠ્યા ને કેમરે મનવીએ
દિલ તૂટ્યા ને કોને બતાવીએ
હો દિલ તૂટ્યા ને કોને બતાવીએ
હો દિલ તૂટ્યા ને કોને બતાવીએ
હો દિલ તૂટ્યા ને કોને બતાવીએ
Tags:
Kishan Rawal