તે જ મારી જિંદગી બગાડી Te Je Mari Jindagi Bagadi Lyrics Sung by Kajal Maheriya. Te Je Mari Jindagi Bagadi Lyrics In Gujarati Written by Ganu Bharvad.
Te Je Mari Jindagi Bagadi Lyrics In Gujarati
હા જીવતે જીવ મારી તે કબર ખોદી નાખી
હા પીઠ પાછળ ઘા કરી ઓતરડી બાળી
હા જીવતે જીવ મારી તે કબર ખોદી નાખી
હા પીઠ પાછળ ઘા કરી ઓતરડી બાળી
તે જ મારી જિંદગી બગાડી
હા તે જ મારી જિંદગી બગાડી
હે તારી જાતને ઓકાત તે બતાવી રે દીધી
હો તારી જાતને ઓકાત તે બતાવી રે દીધી
હા જીવતે જીવ મારી તે કબર ખોદી નાખી
પીઠ પાછળ ઘા કરી ઓતરડી બાળી
હા તારો એ પ્રેમ હશે ખોટો એનો એહસાસ મને નોતો
હો બતાવીશુ અસલી આ ચહેરો મળવાદે એક વાર મોકો
અરે તે જ મારી ફેરવી પથારી તે જ મારી ફેરવી પથારી
તારી જાતને ઓકાત તે બતાવી રે દીધી
હો તારી જાતને ઓકાત તે બતાવી રે દીધી
હા જીવતે જીવ મારી તે કબર ખોદી નાખી
પીઠ પાછળ ઘા કરી ઓતરડી બાળી
હો જયારે તુ સામે ભટકાશે તારા પણ હોશ ઉડી જાશે
હો રોવાનો વારો તારો આવશે ત્યારે તકલીફ તને પડશે
અરે મોંઘી પડશે તને બેવફાઈ મોંઘી પડશે તને બેવફાઈ
મોંઘી પડશે તને બેવફાઈ મોંઘી પડશે તને બેવફાઈ
તારી જાતને ઓકાત તે બતાવી રે દીધી
તારી જાતને ઓકાત તે બતાવી રે દીધી
હા જીવતે જીવ મારી તે કબર ખોદી નાખી
પીઠ પાછળ ઘા કરી ઓતરડી બાળી
તે જ મારી જિંદગી બગાડી
હા તે જ મારી જિંદગી બગાડી
તારી જાતને ઓકાત તે બતાવી રે દીધી
તારી જાતને ઓકાત તે બતાવી રે દીધી
તારી જાતને ઓકાત તે બતાવી રે દીધી
Tags:
Kajal Maheriya