Dil No Dardi Lyrics - Jignesh Barot

દિલનો દર્દી Dil No Dardi Lyrics Sung by Jignesh Barot. Dil No Dardi Lyrics In Gujarati Written by Ketan Barot.


Dil No Dardi Lyrics In Gujarati 


હો દિલ નો દર્દી બનાયો તે ભલે
હો દિલ નો દર્દી બનાયો તે ભલે
દિલ નો દર્દી બનાયો તે ભલે
પણ દુવા હું કરું છું તને દુઃખ નહિ પડે

હો નથી ખબર હવે શું થાશે કાલે
નથી ખબર હવે શું થાશે કાલે
પણ દુવા હું કરું છું તને દુઃખ નહિ પડે

હો ભલે તું ભૂલી જાય હવે મારો હક ના થાય
ભલે તું ભૂલી જાય હવે મારો હક ના થાય
ભલે કદી હામે ના મળે
પણ દુવા હું કરું છું તને દુઃખ નહિ પડે


હો દિલ નો દર્દી બનાયો તે ભલે
દિલ નો દર્દી બનાયો તે ભલે
પણ દુવા હું કરું છું તને દુઃખ નહિ પડે
પણ દુવા હું કરું છું તને દુઃખ નહિ પડે

હો તારી ખુશીઓ ને કોઈની નજરો ના લાગે
બધું તને મળે જે દિલ થી તું માંગે
હો તને ભગવાન સદા હાચવીને રાખે
દુઃખ તારું જાનુ બધું મને રે આપે

હો તને કદી કોય ના થાય મારુ થવું હોય તે થાય
તને કદી કોઈ ના થાય મારુ થવું હોય તે થાય
તારી કદી આંખ ના રડે
પણ દુવા હું કરું છું તને દુઃખ નહિ પડે

હો દિલ નો દર્દી બનાયો તે ભલે
દિલ નો દર્દી બનાયો તે ભલે
પણ દુવા હું કરું છું તને દુઃખ નહિ પડે
પણ દુવા હું કરું છું તને દુઃખ નહિ પડે

હો તાવ કે તડકો કદી તને ના આવે
રહી લે જે હસતી મારા વગર જો ફાવે
હો તને મને મળવાનો સમય ના આવે
તારી દુનિયામાં કદી જીગો નહિ આવે

રાખું તને દિલની માય ભલે તું બીજાની થાય
સુખ તને જિંદગી માં મળે
પણ દુવા હું કરું છું તને દુઃખ નહિ પડે

હો દિલ નો દર્દી બનાયો તે ભલે
દિલ નો દર્દી બનાયો તે ભલે
પણ દુવા હું કરું છું તને દુઃખ નહિ પડે
પણ દુવા હું કરું છું તને દુઃખ નહિ પડે
પણ દુવા હું કરું છું તને દુઃખ નહિ પડે
Previous Post Next Post