Diku Jingdi Mari Te Bagadi Lyrics - Bechar Thakor

દીકુ જીંદગી મારી તે બગાડી Diku Jingdi Mari Te Bagadi Lyrics Sung by Bechar Thakor. Diku Jingdi Mari Te Bagadi Lyrics In Gujarati Written by Bharat Ravat & Devraj Aadroj.


Diku Jingdi Mari Te Bagadi Lyrics In Gujarati

દીકુ જીંદગી મારી તે બગાડી
પ્રેમની દુનિયામાં ખુશ રહેજે મારી જાન
ખુશ રહેજે મારી જાન
દીકુ જીંદગી મારી તે બગાડી
પ્રેમની દુનિયામાં હો ખુશ રહેજે મારી જાન

દીકુ જીંદગી મારી તે બગાડી પ્રેમની દુનિયામાં
હો દીકુ જીંદગી મારી તે બગાડી પ્રેમની દુનિયામાં
ખુશ રહેજે મારી જાન
દીકુ પ્રેમ અમે તને એવો કર્યો જે કરી શકેના કોઈ
કેમરે ભૂલ્યા મારો પ્યાર
દીકુ જીંદગી મારી તે બગાડી પ્રેમની દુનિયામાં
ખુશ રહેજે મારી જાન
ખુશ રહેજે મારી જાન

હાથના કર્યા એવા મારા હૈયે રે વાગ્યા
દગો કરીને તે ઘા દિલમાં રે માર્યા
હાથના કર્યા એવા મારા હૈયે રે વાગ્યા
દગો કરીને તે ઘા દિલમાં રે માર્યા
હવે પ્રેમમાં તારા રોઈ રોઈને જાશે મારા પ્રાણ
હો હવે પ્રેમમાં તારા રોઈ રોઈને જાશે મારા પ્રાણ
કેમરે ભૂલ્યા મારો પ્યાર
દીકુ જીંદગી મારી તે બગાડી પ્રેમની દુનિયામાં
ખુશ રહેજે મારી જાન
હો હો ખુશ રહેજે મારી જાન

એવું હતું કે તુ કદી મને ના ભૂલે
મારી જિંદગીની હારે ખોટો ખેલ ના ખેલે
એવું હતું કે તુ કદી મને ના ભૂલે
મારી જિંદગીની હારે ખોટો ખેલ ના ખેલે
હવે હારી ગયો છુ હું ફરુ જીવતી થઈને લાશ
હો હો હવે હારી ગયો છુ હું ફરુ જીવતી થઈને લાશ
ખુશ રહેજે મારી જાન
દીકુ જીંદગી મારી તે બગાડી પ્રેમની દુનિયામાં
ખુશ રહેજે મારી જાન
હો હો ખુશ રહેજે મારી જાન
ખુશ રહેજે મારી જાન
Previous Post Next Post