ડોઢી નજરે જોવાનું ભુલતા ના Dodhi Najare Jovanu Bhulta Na Lyrics Sung by Jignesh Barot. Dodhi Najare Jovanu Bhulta Na Lyrics In Gujarati Written by Darshan Bazigar.
Dodhi Najare Jovanu Bhulta Na Lyrics In Gujarati
હો મળુજો તમને રસ્તામાં તો
હો મળુજો તમને રસ્તામાં તો
ડોઢી નજરે જોવાનું ભુલતા ના
હો મળુજો તમને રસ્તામાં તો
ડોઢી નજરે જોવાનું ભુલતા ના
હો વાત ના થાઈ તો મને પણ ચાલશે
વાત ના થાઈ તો મને પણ ચાલશે
જોણી જોઈ અજોણ્યા બનતાના
હો મળુજો તમને રસ્તામાં તો
ડોઢી નજરે જોવાનું ભુલતા ના
આડી નજરે જોવાનું ભુલતા ના
હો હૂતો નથી કેતો બધું છોડીદો તમે
કોઈ ના માટે મારો પ્રેમ ના ભૂલી જો તમે
હો દીવાનો તારો છુ તારા માટે મારવાનો
જિંદગી ભર જાનુ પ્યાર તને કરવાનો
હો ગળે નઈ માળો તો મને પણ ચાલશે
ગળે નઈ માળો તો મને પણ ચાલશે
પાછુ વળીને જોવાનું ભુલતા ના
હો મળુજો તમને રસ્તામાં તો
ડોઢી નજરે જોવાનું ભુલતા ના
આડી નજરે જોવાનું ભુલતા ના
હો ઓનખે પાટા બાંધવા પડે કોઈ ના હારે જોઈ તને
તું મારી પોતાની છે પારકી ગણું કેમ તને
હો તારી હારે જીવતો હતો જિંદગી મારી સુખની હતી
મારી હોમે બોલવાની પણ તારી જોડે વેળા નથી
તારી જોડે વેળા નથી
હો તને તારા ઘરની પડી મને મારા જીવની પડી
તને તારા ઘરની પડી મને મારા જીવની પડી
કેમ મારી જાનુ તને મારી રે પડી નથી
હો મળુજો તમને રસ્તામાં તો
ડોઢી નજરે જોવાનું ભુલતા ના
આડી નજરે જોવાનું ભુલતા ના
હો આડી નજરે જોવાનું ભુલતા ના
હો ડોઢી નજરે જોવાનું ભુલતા ના
Tags:
Jignesh Barot