Tadko Chhayo Lyrics - Jignesh Barot

તડકો છાયો Tadko Chhayo Lyrics Sung by Jignesh BarotTadko Chhayo Lyrics In Gujarati Written by Ketan Barot.


Tadko Chhayo Lyrics In Gujarati

હો તડકો છાયો
હો તડકો છાયો ભલે ગમે તેવો થાઈ
પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાઈ
હો તડકો છાયો ભલે ગમે તેવો થાઈ
પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાઈ
હો સમય અને તારીખ કદી રોકાઈ જો જાય
તને મળ્યા વિના મારો દાડો નઈ જાય
હે તડકો છાયો
હો તડકો છાયો ભલે ગમે તેવો થાઈ
પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાઈ
પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાઈ

હો જાતે હસીને જાનુ મને તું રડાવે ભલે
પણ નઈ આવે કોઈ તારા આ જીગાની તોલે
હો હો રાખું છું તમને જાનુ મનના મોંઘેરા મોલે
જીવ ધરી દઈશું જાનુ તમારા એકજ બોલે
હો હેડકી તને આવેતો દુઃખ મને થાઈ
તને ઉદાસ જોઈ મારો જીવ બળી જાય
હે તડકો છાયો
હો તડકો છાયો ભલે ગમે તેવો થાઈ
પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાઈ
પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાઈ


હો અમુક વાતે જાનુ ચડતી તું જયારે જીદે
દિલની વાત તારી સમજી લેતો વગર કીધે
હો હો દેવળે દેવળે જાનુ મોનતા મોનુશુ બધે
હાચવીને રાખજે પ્રભુ જીવું છું હું એના લીધે
હો દુઃખનો ભલે ગમે તેવો રાત દાડો થાઈ
પ્રેમનો પડછાયો મારો કદી નઈ ભુસાઈ
હો તડકો છાયો
હે તડકો છાયો ભલે ગમે તેવો થાઈ
પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાઈ
પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાઈ
હે જીગાનો કદી પ્રેમ નઈ ઓછો થાઈ  
Previous Post Next Post