વિવાહ Vivah Lyrics Sung by Rakesh Barot. Vivah Lyrics In Gujarati Written by Manu Rabari.
Vivah Lyrics In Gujarati
પણ હમાચાર મળ્યા મને હવારમાં
અરે રે પણ મેં માન્યું નહીં
પણ દોડી આયો તારી શેરીએ
અરે રે જોયું જાતે મેં ઉભો રઈ
ઘરની આગળ દિવા થાય છે તારા વિવા
તારા ઘરની આગળ દિવા થાય છે તારા વિવા
ઘરની આગળ દિવા થાય છે તારા વિવા
હમાચાર બારથી મળ્યા મને એવા
મારા રે વગર બધાને ખબર
મારા રે વગર બધાને ખબર
અમને ના ગણિયા તમે કંઈ કેવા જેવા
હો હાંચુ કહી દે ના કરી કેમ જાણ તે
રાખ્યો મુજને કેમ રે અજાણ તે
હો તું નેકળી ફૂટેલી મને ગઈ તુંતો મેલી
તું નેકળી ફૂટેલી મને ગઈ તુંતો મેલી
નેકળી ફૂટેલી મને ગઈ તુંતો મેલી
નેકળી ફૂટેલી મને ગઈ તુંતો મેલી
જા રોમ તને બેલી મોરો રોમ તને બેલી
તારા ઘરની આગળ દિવા થાય છે તારા વિવા
ઘરની આગળ દિવા થાય છે તારા વિવા
હમાચાર બારથી મળ્યા મને એવા
હમાચાર બારથી મળ્યા મને એવા
હો ફુલડાં વેરાણા આંગણે તોરણ બંધાણા બારણે
લગન ના ટોણા વિવાના ગોણા
જોઈ વાગ્યા ઘાવ દલડે
હો ફુલડાં વેરાણા આંગણે તોરણ બંધાણા બારણે
લગન ના ટોણા વિવાના ગોણા
જોઈ વાગ્યા ઘાવ દલડે
હો જીવશું અમે મોંડ રે પરાણે
મારા પર વીતે તે મન મારૂ જાણે
મારૂ થવું હોય એ થાઈ તને બધું મળી જાય
હો મારૂ થવું હોય એ થાઈ તને બધું મળી જાય
મારૂ થવું હોય એ થાઈ તને બધું મળી જાય
રોમ તને બેલી મોરો રોમ તને બેલી
તારા ઘરની આગળ દિવા થાય છે તારા વિવા
ઘરની આગળ દિવા થાય છે તારા વિવા
હમાચાર બારથી મળ્યા મને એવા
હમાચાર બારથી મળ્યા મને એવા
હો મહેંદી ભરેલા હાથમાં જોયા મેં પારકાની સાથમાં
મંગલ વર્તાશે જીવ મારો જાશે
જીવવાનું રહીયુ હવે યાદમાં
હો મહેંદી ભરેલા હાથમાં જોયા મેં પારકાની સાથમાં
મંગલ વર્તાશે જીવ મારો જાશે
જીવવાનું રહીયુ હવે યાદમાં
હો તારા મનની વાત તું જાણે
છોડી ગઈ તું આજ ખરા ટાણે
તારો સુખી રે સંસાર એવી દુઆ મારી યાર
હો તારો સુખી રે સંસાર એવી દુઆ મારી યાર
સુખી રે સંસાર એવી દુઆ મારી યાર
જા રોમ તને બેલી મોરો રોમ તને બેલી
તારા ઘરની આગળ દિવા થાય છે તારા વિવા
ઘરની આગળ દિવા થાય છે તારા વિવા
હમાચાર બારથી મળ્યા મને એવા
હમાચાર બારથી મળ્યા મને એવા
હમાચાર બારથી મળ્યા મને એવા
Tags:
Rakesh Barot