Radavama Maja Che Lyrics - Aryan Barot

રડવામાં મજા છે Radavama Maja Che Lyrics Sung by Aryan Barot. Radavama Maja Che Lyrics In Gujarati Written by Rana.


Radavama Maja Che Lyrics In Gujarati

હો આંખોમાં મારી જોઈ
હો હો એ પણ ગઈ રોઈ
હો આંખોમાં મારી જોઈ એ પણ ગઈ રોઈ
આંખોમાં મારી જોઈ એ પણ ગઈ રોઈ
હો ભગવાન આ કેવી રે સજા છે

હસવા કરતા રડવામાં મજા છે
હો હસવા કરતા રડવામાં મજા છે

હો યાદોને યાદ કરી રડી હું રહ્યો છું
યાદોને યાદ કરી રડી હું રહ્યો છું
તને જોઈ ત્યારે જીવી હું ગયો છું

હો પારકાની સાથે જોઈ આંખો મારી ગઈ રોઈ
પારકાની સાથે જોઈ આંખો મારી ગઈ રોઈ
હો ભગવાન આ કેવી રે સજા છે

હસવા કરતા રડવામાં મજા છે
હો હસવા કરતા રડવામાં મજા છે

હો ખોટ કદાચ મારા નશીબમાં હતી
મારા નશીબમાં જાનુ તું જ નોતી
હો એ ભગવાન કેવા ખેલ ખેલી લીધા
જેને માગ્યા અમે એને દૂર કરી દીધા

હો સપના સાથે જોઈ એકલો છોડી ને ગઈ
હો સપના સાથે જોઈ એકલો છોડી ને ગઈ
હો ભગવાન તારી કેવી રે સજા છે

હસવા કરતા રડવામાં મજા છે
હો હસવા કરતા રડવામાં મજા છે

હો આ ભવે ના મળ્યાં પેલા ભવે મળીશું
એક બીજા ના દિલમાં રહીશું
હો વિધાતા વેરી બને અમે ના ડરીશું
સાથે હતા એ યાદ કરી જીવશું

હો દર્દ દિલમાં રહ્યું મળતા મળાઈ ગયું
દર્દ દિલમાં રહ્યું મળતા મળાઈ ગયું
હો ભગવાન તારી કેવી રે સજા છે

હસવા કરતા રડવામાં મજા છે
હો હસવા કરતા રડવામાં મજા છે
હો હસવા કરતા રડવામાં મજા છે

Previous Post Next Post