Hasata Faro Chho Nathi Lagata Saara Lyrics - Vikram Thakor

Hasata Faro Chho Nathi Lagata Saara Lyrics in Gujarati - Vikram Thakor

Singer - Vikram Thakor , Lyrics - Ajay Barot

Music - Mahesh Sawala , Label - DHIREN RANDHEJA OFFICIAL



Hasata Faro Chho Nathi Lagata Saara Lyrics In Gujarati

(હસ્તા ફરોછો નથી લગતા સારા લિરિક્સ ગુજરાતીમાં)
 
હો... હો... હો... હો..લા... લા... લા...
હો... હો... હો... હો..લા... લા... લા...
આંશુ નથી રૂકતા આંખ માંથી મારા
હો આંશુ નથી રૂકતા આંખ માંથી મારા
આંશુ નથી રૂકતા આંખ માંથી મારા
હસ્તા રે ફરો છો નથી લગતા સારા
હો તમે હસ્તા રે ફરો છો નથી લગતા સારા
બઉ ફોર્મ માં ફરો છો નથી પ્રેમ પર ભરોશો
બઉ ફોર્મ માં ફરો છો નથી પ્રેમ પર ભરોશો
જુઠા તારા વયદાને જુઠી તારી કસમો
આંશુ નથી રૂકતા આંખ માંથી મારા
આંશુ નથી રૂકતા આંખ માંથી મારા
હસ્તા રે ફરો છો નથી લગતા સારા
હો તમે હસ્તા રે ફરો છો નથી લગતા સારા

તડપતા રહીશું યાદમાં તારી
રોઈ રોઈ જાશે જાન જિંદગી આ મારી
સાથ છોડવો હતો તો પ્રેમ કરવો નહોતો
યાદોમાં એકલો મેલવો નોતો
હો લેખ આ નસીબના કેવા રે લખાય છે
લેખ આ નસીબના કેવા રે લખાય છે
ચાહો જેને દિલથી દૂર થઈ જાય છે
હો આંશુ નથી રૂકતા આંખ માંથી મારા
આંશુ નથી રૂકતા આંખ માંથી મારા
હસ્તા રે ફરો છો નથી લગતા સારા
હો તમે હસ્તા રે ફરો છો નથી લગતા સારા

જયારે પછતાવો થાશે તારા આંશુ ના રોકાશે
કર્યો હતો પ્રેમ તને યાદ મારી આવશે
ભલે સાથ મારો છોડ્યો એકલો મને મેલ્યો
પ્રેમમાં ફસાવી તેતો દાવ એવો ખેલ્યો
નહીં ફાડી શકે મારા આ પ્રેમનો આ છેડો
નહીં ફાડી શકે મારા આ પ્રેમનો આ છેડો
જા બેવફા જા બેવફા જા તારો છોડી દીધો કેડો
હો આંશુ નથી રૂકતા આંખ માંથી મારા
આંશુ નથી રૂકતા આંખ માંથી મારા
હસ્તા રે ફરો છો નથી લગતા સારા
હો તમે હસ્તા રે ફરો છો નથી લગતા સારા
બઉ ફોર્મ માં ફરો છો નથી પ્રેમ પર ભરોશો
બઉ ફોર્મ માં ફરો છો નથી પ્રેમ પર ભરોશો
જુઠા તારા વયદાને જુઠી તારી કસમો
આંશુ નથી રૂકતા આંખ માંથી મારા
આંશુ નથી રૂકતા આંખ માંથી મારા
હસ્તા રે ફરો છો નથી લગતા સારા
હો તમે હસ્તા રે ફરો છો નથી લગતા સારા
હો તમે હસ્તા રે ફરો છો નથી લગતા સારા
તમે હસ્તા રે ફરો છો નથી લગતા સારા 
Previous Post Next Post